SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. 3047 ___नमः श्रीजैनशासनप्रभावनाप्रभातार्विभावनभास्करपूर्वगुरुभ्यः છે પણ શ્રી સિદ્ધચક્ર પણ છે (પાક્ષિક) તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી श्री सिद्धचक्रस्तुति : अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसा भेदनेऽनल्पवीर्ये। भव्याः! शास्त्रोक्तिशुद्धं निखिलदुरितदं प्रोज्ज्ञमिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने सिद्धचक्रे सदाऽस्तु॥१॥ વીર સંવત્ ૨૪૬૪ ૧ વર્ષ ( વિક્રમ સંવત્ ૧૯૯૪ / અંક ૧૬ 1 વૈશાખ વદ અમાવાસ્યા ૨૯-૫-૧૯૩૮ -: ઉપદેશ :જે દિવસથી જીવ ગર્ભમાં સંક્રમે છે તેજ દિવસથી એ જીવનું મૃત્યુ સમીપ અસ્તુલિત રીતે પ્રયાણ શરૂ થઈ જાય છે. છે જેને યમરાજની સાથે મિત્રતા હોય અથવા અમર હોય તેને કહેવું યોગ્ય છે કે - આ કામ હું કાલે કરીશ. જેઓ ઉપદેશ રૂપી અમૃત પીએ છે તેઓ શોકને વશ નથી. “ઉપદેશામૃત કુલક” જ ' શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ. ધનજીસ્ટ્રીટ ૨૫, ૨૭ મુંબઈ જ T
SR No.520956
Book TitleSiddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages674
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy