________________
Regd. No. 3047
नमः श्रीजैनशासनप्रभावनाप्रभातार्विभावनभास्करपूर्वगुरुभ्यः
શ્રી સિદ્ધચક્ર
(પાક્ષિક) તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
[ત્રાથરીવૃત્ત]
श्री सिद्धचक्रस्तुति : अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसा भेदनेऽनल्पवीर्ये। भव्याः! शास्त्रोक्तिशुद्धं निखिलदुरितदं प्रोज्ज्ञमिथ्यात्वपक्षं
लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने सिद्धचक्रे सदाऽस्तु॥१॥ વીર સંવત્ ૨૪૬૪ 3 વર્ષ ૬ ' વૈશાખ સુદ પૂર્ણિમા વિક્રમ સંવત્ ૧૯૯૪ અંક ૧૫ થી ૧૪-૫-૧૯૩૮
-:ગુહસ્થની-ફરજ :
[ન્નાથરાવૃત્ત]. भक्तिः श्रीवीतरागे भगवति करुणा प्राणिवर्गे समग्रे, दीनादिभ्यः प्रदानं श्रवणनुदिनं श्रद्धया सुश्रुतीनाम्।
पापापोहे समीहा भवभयमसमं मुक्तिमार्गानुरागः, संगो निःसङ्गचित्तैर्विषयमविमुखता हर्ष्यािणामेष धर्मः॥१॥
ભાવાર્થ શ્રી વીતરાગ ભગવંતને વિષે ભક્તિ, સમગ્રપ્રાણિસમુહમાં દયા, ગરીબ આદિને છે. દાન આપવું, દરરોજ શ્રદ્ધાપૂર્વક સારાં વચનોનું સાંભળવું પાપને દૂર કરવાની ઈચ્છા, આ ભવથી અત્યંત ડરવું, મોક્ષને વિષે પ્રીતિ, નિઃસંગચિત્તવાળા સાથે સંગ, વિષયથી ? * પરામુખ રહેવું, એ ગૃહસ્થના ધર્મો છે.
“સૂક્તમુક્તવલી” - શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ. ધનજીસ્ટ્રીટ ૨૫, ૨૭ મુંબઈ •