________________
T
ધર્મવરચાતુરન્તચક્રવર્તી જ્યારે જિનેશ્વર ભગવાન છે ત્યારે શ્રી સિદ્ધચક્ર ,
ચૌદ રાજલોકનું અદ્વિતીય ચક્ર છે. ચૌદરાજલોકમાં દરેક સંસારીજીવ અનાદિ કાલથી અનન્તાનન્ત પુદ્ગલપરાવર્તી સુધી જ IN જન્મઆદિકની જે આધિને ધારણ કરતો હતો, તે આધિનો નાશ કરનાર હોય તો તે ફક્ત A અ શ્રી સિદ્ધચક્ર આ ચૌદરાજલોકમાં એવું એકપણ સ્થાન નથી કે જ્યાં દરેક અનન્તકાલીન વ્યવહાર છે, રાશિવાળાએ અનન્તાન્ત વખત મરણ ન કર્યા હોય, છતાં તે મરણો મરવાં બંધ કરાવી ,
અમરપદ આપનાર પણ આ શ્રીસિદ્ધચક્ર * છે ચૌદરાજલોકમાં યથાસ્થિત પ્રતીતિને અભાવે કે પૌગલિક પ્રેમને લીધે મિથ્યાત્વ મહાશત્રુની વ્યાપક્તા છે તેને દૂર કરનાર આ શ્રીસિદ્ધચક્ર
ચૌદરાજલોકમાં યથાર્થતત્ત્વબોધના અભાવને લીધે શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મનું અજ્ઞાન છે * વ્યાપી રહ્યું છે. તેને દૂર કરનાર એવો ઉદ્યોતકર આ શ્રી સિદ્ધચક્ર
ચૌદ રાજલોકમાં કર્મના ઝપાટાથી દૂર અને કાલની કુટિલતાથી નીકળી ગયેલ છે, છે. મહાત્માઓથી શોભિત આ શ્રી સિદ્ધચક્ર - ચૌદરાજલોકમાં મોક્ષમાર્ગે જીવોને પ્રવર્તાવનાર મહાપુરૂષોના પદથી શોભા પામતું એવું આ શ્રી સિદ્ધચક્ર
ચૌદ રાજલોકમાં મોક્ષમાર્ગને જ ઉપયોગી થાય એવાં વાક્યો ભણાવનાર મહાપુરૂષોના પદથી દીપતું આ શ્રીસિદ્ધચક્ર
ચૌદ રાજલોકમાં શરીર કુટુંબ સંપત્તિ અને દેશની કારમી દશાને ઓળખાવી જ અવ્યાબાધપદના અલંક પંથમાં મદદ કરનાર મહાપુરૂષોના પદથી રાજતું શ્રીસિદ્ધચક્ર
ચૌદરાજલોકમાં જીવના જીવનરૂપ સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર અને તપથી અલંકૃતા A થયેલું એવું આ શ્રી સિદ્ધચક્ર | ભૂમિકા અને કોણાઓ શ્વેત હોવા સાથે ચાર દિશામાં જુદા જુદા રંગોથી અંકિત છે એવું આ નવપદમય શ્રીસિદ્ધચક્ર એવું છે કે તે ચૌદ રાજલોકમાં અપ્રતિહાપણું ધારણ છે જ કરે છે. અતીત, વર્તમાન અને અનાગતકાલમાં જે જીવો મહાનત્ત્વપદને પામ્યા છે પામે છે. છે અને પામશે. એ સર્વ નવપદમય શ્રીસિદ્ધચક્રનો જ પ્રતાપ છે.
મહાનુભાવોએ ઉપરની હકીકત ધ્યાનમાં રાખી શાસ્ત્રકારોએ જેને શાશ્વતી અઠ્ઠાઈ ગણાવેલી છે. એવી ઓળીની અઠ્ઠાઈમાં શ્રીસિદ્ધચક્રને આરાધવા માટે સર્વથા તૈયાર થવું ( જ જોઈએ.