________________
રે
રીત :
, ,
ઋષિમતી કહેવાની મતલબ ભગવાન મહાવીર મહારાજના પાટાનુક્રમે વનવાસ-કોટિક વગેરે નામો જેમ ક્રિયાની કરી ઉચ્ચતાને લીધે મળેલા છે અને તે નામોમાં કોઈ જાતના પણ અભિનિવેશને સ્થાન નથી. આ જ તેવી રીતે વર્તમાનકાલમાં વર્તતા સર્વગચ્છોમાં માત્ર તપાગચ્છ જ એવો ગચ્છે છે કે જેની પર ઉત્પત્તિ માત્ર ક્રિયા-તપની ઉગ્રતાને લીધે જ થયેલી છે. આમ છતાં પણ શ્રી શીલાંકાચાર્ય મહારાજ જે જણાવે છે કે કોઈપણ સદ્ગણ જગતમાં એવો નથી કે જે ગુણને દુર્જનોએ દૂષિત છે ન કર્યો હોય તે અક્ષરે અક્ષર સાચું જ જાણે ન કરવું હોય તેમ જિનપ્રભનામના ખતરાચાર્ય સર્વગુણ સંપન્ન અને શુદ્ધ સામાચારીમય ત છની પણ તપોટર્તન કીર્તિતા એમ કહી , આખો ગ્રંથ બનાવી નિંદા કરી. આવી સ્થિતિ જિનપ્રભે કરી તેની પહેલા પણ ગણધરસાર્ધશતકમાં મુદ્ધાય નથી ગાથામાં તેમજ સંદેહદોલાવલીમાં તપાગચ્છની મેલધારણ અને આયામની - ક્રિયાની નિંદા કરી સૂત્રથી વિરુદ્ધ પ્રરૂપણા સાથે જુઠી નિંદા કરેલી છે. આ લખવાનું કારણ છે, " એટલું જ કે ખરતર વગેરે ગચ્છવાળા તો શું ? પરંત કેટલાક કાલજાવિનાના તપગચ્છવાળા)
પણ એમ માને છે કે ખરતરગચ્છનું ખંડન શ્રી ધર્મસાગરજીએ કરીને ક્લેશ ઉભો કર્યો છે. આ આ પણ આ માન્યતા ખોટી છે. ઉપાધ્યાય મહારાજે તો ત્રણસે ત્રણસેં વર્ષ નિંદા કરનારાઓને
માત્ર જવાબ વાળ્યો છે. ખરતરઆદિની માફક શાસ્ત્રાનુસારી માન્યતાનું ખંડન કર્યું નથી. કે વર્તમાનમાં પણ ખરતરોએ પર્યુષણાનિર્ણય જેવા અનેક પ્રકાશનો બહાર પાડ્યાં તે તો ખરતરે એ અને અક્કલના અધુરા તપાગચ્છીઓએ જોયાં કર્યું છે. પણ કોઈ તપાગચ્છવાળા બોલે,
ત્યારે બન્નેને કીડિયો ચઢી જાય છે. ખરતરવાળાઓ ક્યાં સુધી પહોંચે છે તેનો નમુનો જોવા કે જેવો છે. ખરતરની વિધિ થાનક ચૌપાઈમાં તપાગચ્છવાળાને ઋષિમતી તરીકે ઓળખાવવામાં
પણ ચૂક્યાં નથી. ઢુંઢીયાઓમાં રિષી શબ્દ ચાલે છે અને તપાગચ્છાચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મ. આ પાસે દાનર્ષિ શ્રીપતિ ગણપતિ અને લટકણર્ષિ વિગેરેએ રિષીપણું છોડી દીક્ષા લીધી તથા હે જગદ્ગુરુ આચાર્ય શ્રી હીરસૂરિજી પાસે રિષીયોના પૂજ્ય મેઘજી ઋષિએ ત્રીસ સાધુઓ સાથે દીક્ષા લીધી અને વળી તેમની બાબતમાં વધારે એ છે કે મેઘજી ઋષિ દિક્ષા લેવા પહેલાં વાજતે ગાજતે ભગવાનને મંદિરે દર્શન કરવા ગયા તથા બાદશાહ અકબર તે વખતે અમદાવાદ .. માં આવેલા અને મેઘજી ઋષિનો ઘણા ઠાઠમાઠથી દીક્ષા મહોત્સવ કરેલો. આ કારણથી થયેલી છે
તપાગચ્છની ઉન્નતિને સહન નહિ કરી શકવાથી ઈર્ષ્યાળુ પ્રકૃતિ ધારણ કરનાર ખરતરોએ તપાગચ્છવાળાને ઋષિમતી કહેવા શરૂ કર્યા જણાય છે. મેઘજી ઋષિની દીક્ષા પહેલાંના કોઈ ગીતખરતરના ગ્રંથમાં તપાગચ્છવાળાને ઋષિમતી કહેલા જણાતા નથી. વર્તમાનમાં પણ મહારાજા બુટેરાયજી વગેરે સંખ્યાબંધ સાધુઓ ઋષિપણું છોડીને તપાગચ્છમાં દીક્ષિત થયેલા છે. તેમની
ઉપર પણ ખરતરના + + હલ્લો કરવામાં બાકી રાખી નથી જ. આશા છે કે ઋષિમતીનું ને બીજું કંઈ કારણ હોય તો સુજ્ઞો સ્પષ્ટપણે જણાવશે.
તા.ક. - તપાગચ્છની ઈર્ષ્યાએ ખરતરવાળાઓએ બાદશાહ અકબર તરફ મીટ માંડી હતી છે, એ વાત તો ખરતરોના પટ્ટાથી જ સમજાય છે. વર્તમાનમાં પણ કૃપાચંદ્રજીના પ્રયત્નો રતલામ અને C સેલાનાવાળા જાણે જ છે. શાસનદેવ બુદ્ધિ આપે અને બંને ગચ્છવાળા પ્રભુમાર્ગમાં સ્થિર થાય, હે અને આવે. જિનચંદ્રવાળાને સુધારો સમજવા માટે આ પૂરતું છે.
ડી,
,
એડ.
.
બી
,
સી.
.
.
L
[
,
R,