SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિહાનિએ તેરસની વૃદ્ધિહાનિ કરવી તે પરંપરાને અનુસરતું હોવા સાથે લેખને પણ અનુકુલ છે. માટે તે પરંપરાને ઉઠાવવાવાળા કદાગ્રહી ગણાય. પૂનમના ન્યાયથી ભાદરવા સુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ કરનાર જ માર્ગમાં છે. (વીર. તત્ત્વ) ૧ ચૌદશને ક્ષયે તેરસને દિવસે ચૌદશ જ છે એમ કહેવું તેરસ છે એમ કહેવું નહિં અને તેરસ છે એમ જણાવનાર મૂર્ખ ગણવો, આવા સ્પષ્ટ લેખો છતાં ક્ષય ન માને તેને શું કહેવાય ? ૨ ગૌણમુખ્યનો ન્યાય આરાધના (પ્રાયશ્ચિત્તાદિ) સિવાયમાં છે. શ્રી સિદ્ધચક્ર ૩ વિશેષકારણે પણ ઉદયવાળી તેરસ હોય છતાં તેને તાંબા સમાન ગણી કિંમતમાં હિસાબ વગરની જણાવી છે. ચૌદશ પૂનમ ભેગી કરનારા શું તે વખત ચૌદશને ગૌણ કે તાંબાને સ્થાને ગણાશે ? 1 ૪. તમારામાંના મતે તેરસે અને ભૂલ થાય તો પૂનમનું પડવે કાર્ય કરવાનું કહેનારા ભૂલ્યા છે? ૫ એકવાક્યતાના હેતુ તરીકે કહેલ કૃત્યમિપ્રાયેળોòત્વાદા વાક્ય કેમ ખવાયું ? પ્રાયશ્ચિત્તાદિના પક્ષે અને મુખ્ય પણ ચૌદશ જ છે. એમ કહેવું યોગ્ય છે. એ જણાવેલ સ્પષ્ટ અર્થ ઓળવવો યોગ્ય નથી. ૬ વ્યપદેશ ન કરાય એટલે કહેવાય જ નહિં અર્થાત્ ક્ષય કરાય એ ચોખ્ખું છે. બળવાન કાર્યવાળી તેરસ એ કથન છલ ગણાય વિશેષાર્યમન્તરાનો પોતે જ અર્થ વિશેષ કારણ સિવાય તેરસ કહેવાય જ નહિં એમ કહેલ છે. અન્યતિથિઓના ક્ષયે તે ભેગી થાય તેમ જ તેરસ ચૌદશ પણ ભેગી કરનાર તિથિનો લોપક ગણાય. ૭ ८ તા. ૨૬-૩-૧૯૩૭ ૯ પૂર્વ પૂર્વતિથિમાં ભોગ હોય જ છે અને ભોગ તો માનો છો. (વી આરા૰) નિગોદછત્રીશી અને પુદ્ગલ ષત્રિશિકા શ્રીઅભયદેવસૂરિજીની નથી. પણ તેમનાથી પૂર્વાચાર્યોની છે. गाथाप्रपंचो वृद्धोक्तोऽभिधीयते ( भ० २४१ पत्रे ) इहाल्पबहुत्वाधिकारे वृद्धा गाथा एवं प्रपंचितवन्तः ( भ०४९४) अयं च सूत्रार्थोऽमूभिर्वृद्धोक्तगाथाभिर्भावनीयः ૧ ૨ ૧૬૭૫ ના લેખમાં જહાંગીર પાદશાહે યુગપ્રધાનપદ દીધું એમ છે. ૧૬૮૧ માં દેનારનું નામ જ નથી છાપ્યું. (જિન. પુરિ. છ) ૧૦૨૪માં દુર્લભસેન રાજા હતો એ વાત ખરતરના જિનહંસાદિને શોભે. વગર રાજાએ વળી બે વિરૂદ્ધ (બિરૂદ) કહેનારને શું કહેવું ? ૪ સુવિક્રિયા આ પદનું રિયા એમ સફેદાથી ખરતરોએ તાડપત્રમાં ક્યું છે. વડોદરામાં એ પ્રત છે તે જોવી. જુની લીપીનામુનોનોવનો ૨ યઅને દિ નો રિ સફેદાથી કરેલો છે તે જોવો. શ્રીપાર્શ્વનાથ ચરિત્રમાં રીપોર્ટમાં સ્વરયો ળાયા નથી જ. ખરતરમાં છે પણ પૂર્વાર્ધમાં વિશેષણો આવી ગયાં છે કોઈપણ પ્રકારે બુદ્ધિસાગરજી છે નહિ તેમજ પ્રસિદ્ધાર્થમાં ળયા કહેનારની દશા પણ ચોખ્ખી છે. સુવર ને સ્થાને હરવર કરી દ્યો પણ વર શબ્દ દેવતાને આપોઆપ ખેંચે છે. ૩ ૫ ૬ (૦૨૮) શ્રીમાન્ અભયદેવસૂરિજીની મહત્તા તો સર્વને કબુલ છે. પણ ખરતરો પોતાના મહિમા માટે જુઠું લખે છે. ૭ ગુરુપારતંત્ર્ય ગણધરસાર્ધશતક પંચસિની વૃત્તિ લીલાવતી પ્રભાવક ચારિત્ર આદિમાં ખરતરની ગંધ પણ નથી. ૧૦ પ્રજામાં વસતૌ પ્રાપ્તવશીર વિસ્તા ભવન્તઃ એ વાક્ય જ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy