________________
A Regd. No. B. 3047.
ભગવાનના ચતુર્મુખપણાનું રહસ્ય
दानशीलतपोभावभेदाद् धर्म चतुर्विधम् । मन्ये युगपदाख्यातुं चतुर्वक्तोऽभवद्भवान् ॥
(કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી) | શબ્દાર્થ - હે ભગવાન ! તમે દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારના ધર્મને એકી સાથે કહેવા માટે. ચતુર્મુખ થયા.
વિવેચન :- જૈનજનતામાં ધર્મના દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ભેદો , છે એ હકીકત તો પ્રસિદ્ધ જ છે, પણ ધર્મનું સામાન્ય સ્વરૂપ વિચારીએ તો ધર્મને ! આ જાણનાર સર્વજ્ઞ સિવાય બીજો કોઈ હોઈ શકે નહિ, કેમકે કર્મને રોકવારૂપ સંવર જ અને કર્મોનો નાશ કરવારૂપ જે નિર્જરા તે ઉભયરૂપ જ જ્ઞાનધર્મ હોઈ શકે. જો Yકે પુણ્યધર્મ તો શુભ આશ્રવરૂપ પણ હોઈ શકે છે, પરંતુ જ્ઞાનધર્મ તો સંવરજી જે અને નિર્જરા સિવાય બીજા રૂપે હોય જ નહિ અને તે સંવર અને નિર્જરારૂપ છે
જ્ઞાનધર્મ ન હોય તો સર્વ કર્મક્ષયરૂપ મોક્ષ થવાનો વખત જ આવે નહિ, કેમકે જે પુણ્યરૂપ ધર્મ છે તે આશ્રવરૂપ હોવાથી બીજું કંઈ નહિ તો પુણ્યની પરંપરાને ,
જ વધાર્યા કરે અને મોક્ષની પ્રાપ્તિ તો પુણ્ય અને પાપ બંનેના ક્ષયથી જ થાય જ ' છે, એટલે જ્ઞાનીની દૃષ્ટિએ સોનાની બેડી જેવો પુણ્યધર્મ મોક્ષનું સીધું કારણ ! T બની શકે જ નહિ, માટે મોક્ષના અનંતર કારણ કે સીધા કારણ તરીકે જ્ઞાનધર્મને આ જ એટલે અનાશ્રવ અને નિર્જરાધર્મને માન્ય સિવાય છૂટકો જ નથી. તે જ્ઞાનધર્મને જે યથાસ્થિત રીતે જાણવા માટે કોઈપણ જ્ઞાન સમર્થ હોય તો તે માત્ર કેવળજ્ઞાન
જ છે, અને એટલા જ કારણથી શાસ્ત્રકારો પરત્નોવિધ માને વરનં તતદિયાર્થ ચ એમ કહી સ્પષ્ટ શબ્દોમાં પરલોકના વિધાનોમાં આગમને જ પ્રમાણ ગણીને
અતીઢિયાર્થદર્શિઓએ કહેલા વચનને જ આગમ તરીકે માનવાનું ફરમાવે છે, અને ૪ 4 આજ કારણથી શાસ્ત્રકારો પણ વનિપન્નત્તો થો એમ કહી કેવલી મહારાજનો છે આ જ નિરૂપણ કરેલો ધર્મ હોય એમ સ્પષ્ટપણે જણાવે છે. એજ વાતને અનુસરીને ! T કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી સ્તુતિ કરતાં જણાવે છે કે હે ભગવાન! જ આ ધર્મનું નિરૂપણ તમે જ કરેલું છે.
. (જુઓ ટા. પા. ૩)