SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અમારું આયોજન.... તમારો સહકાર.... આ સિદ્ધચક્ર પાક્ષિકમાં લાભ લેવાનાં પ્રકારો..... મુખ્યસ્તંભ ૧,૧૧,૧૧૧/- રૂા. આપી આ જ્ઞાન પરબનાં મુખ્ય સ્તંભ બની તમારો કે તમારા સંઘનાં દેરાસર ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો રંગીન ફોટા સાથે પૂરા પેજ સાથે તમારું અભિનંદન કરશું. આધારસ્તંભ ૫૧,૧૧૧/- રૂા. આપી આ જ્ઞાન પરબનાં આધારસ્તંભ બની તમારો કે તમારા સંઘનાં દેરાસર ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો રંગીન ફોટા સાથે અર્ધા પેજમાં આભાર પ્રદર્શીત કરશું. ૨૫,૧૧૧/- રૂા. ૧૧,૧૧૧/- રૂા. શ્રુતસ્નેહી આપી આ જ્ઞાન પરબનાં શ્રુતસ્નેહી બની તમારો કે તમારા સંઘનાં દેરાસર ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો રંગીન ફોટા સાથે પા. પેજમાં સહયોગી તરીકેનો લાભ મળશે. શુભેચ્છક આપી આ જ્ઞાન પરબનાં શુભેચ્છક બની તમારો કે તમારા સંઘનાં દેરાસર ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો નામ આપનાર દાતા તરીકે આ સમ્યજ્ઞાનની પરબમાં પ્રગટ કરશું. จจจจจจ રૂપિયા ૪૦૦૦ હજાર ભરનાર સભ્યને સિધ્ધચક્ર માસિકનાં ) તમામ અંકોના અઢાર દળદાર ગ્રંથોનો? એક સેટ આપવામાં આવશે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy