________________
णमो वीयरायाणं
શ્રી સિદ્ધચક્ર પર
(પાક્ષિક) अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा
સિદ્ધિવ ? વર્ષ ૫
અંક ૩ વિક્રમ સં. ૧૯૯૩ વીર સં. ૨૪૬૩
સન ૧૯૩૬ કાર્તિક સુદિ પૂર્ણિમા
શનિવાર
નવેમ્બર ૨૮
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદેશ
છુટક નકલ રૂા. ૭-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :
શ્રસિદ્ધ સ્તુતિઃ | अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्राण्यय॑न्ते सद्द्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
કોશ મથે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રી સિદ્ધચક્રમાં ૧
આગમોદ્વારક”ll