________________
'
- પરોપકાર "परोपकारः सम्यक क्रियमाणो धीरतामभिवर्द्धयति, दीनतामपकर्षति, उदारचित्ततां विधत्ते, आत्मम्भरितां मोचयति. चेतोवैमल्यं वितनुते, प्रभुत्वभाविर्भावयति, ततोऽसौ प्रादुर्भूत वीर्योल्लास: प्रणष्टरजोमोहः परोपकारकरणपरः पुरुषो जन्मान्तरेष्वप्युत्तरोत्तरक्रमेण चारुतरं सन्मार्गविशेषमासादयति, न पुनस्ततः प्रतिपततीति"
ભાવાર્થ :- સારી રીતે કરાતો પરોપકાર ધીરતા વધારે છે, દીનતા દૂર કરે ? છે, ઉદારચિત્તપણું કરે છે, સ્વાર્થિપણું છોડાવે છે, ચિત્તની નિર્મલતા કરે છે,
સમર્થપણું પેદા કરે છે. પરોપકારથી ઉત્પન્ન થયો છે. વર્ષોલ્લાસ જેને અને નાશ ન પામ્યા છે અજ્ઞાન અને મોહ જેના એવો પરોપકાર કરવામાં તત્પર રહેનાર પુરુષ છે
જન્માન્તરમાં પણ અનુક્રમે અધિક અધિક ઉંચા સન્માર્ગને પામે છે અને વળી તે સન્માર્ગથી પડતો નથી."
સિદ્ધર્ષિ ગણી”
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.