SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ન કહેવા માટે પાઠ અભ્યાસ વગરના રહસ્યવેદી ૫ પાસેથી ન બહાર આવ એ સ્વાભાવિક છે. ૧૪ યોગ ખસેડનારના સંતાનો શાસનના છેડા સુધી રહેશે એમ કહેવાનું સાહસ મૃષાવાદવિરમણ અને શાસ્ત્રથી સાપેક્ષ તો નજ કરે. ૧૫ શ્રમણ ભગવાન્ મહાવીરે કેવલિપણામાં ૧ ઉજ્જયિનીમાં વિહાર કર્યો હતો, છતાં તે વખત માળવાન અનાય કહે તે જુદું જ છે અને તેનું જાણીને મંડન કરે તેનું શું કહેવું ? ૧૬ માલવાધિપતિ ચંડપ્રદ્યોત ઉજ્જયિનીમાંજ ધર્મ સાંભળી શ્રમણ મહાવીરના શ્રાવક થયા છે એ સત્યને માનનારો કોસંબીનગરીથી દક્ષિણના ૨ બધા દેશો શ્રીમહાવીર વખતે અનાર્ય હતા એમ કેમ કહી શકે ? (વીરચરિયું પત્ર ૨૯૧) ૩ (સાપ્તાહિક) વચન અને ધર્મક્ષમા વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન તથા શાસ્ત્ર અને સામર્થ્યયોગને નહિ સમજનારો કે નહિ માનનારોજ આત્મા આજ્ઞા કે આગમથીજ ધર્મ છે એમ કહે. ૪ સ્થવિરકલ્પાદિ વિશેષધર્મને અંગે આજ્ઞાએજ ધર્મ કહેવાય, પણ સામાન્ય ધર્મની વ્યાખ્યામાં ૫ તે જોડનારો તે વસ્તુ નથી સમજતો એમ કહેવાય. અનુકરણીયતાનો નિષેધ કરનાર પોતાના અભિનિવેશને પોષવાજ અન્ય આજ્ઞા અને અનુકરણીયતાને માનનારાને આજ્ઞાલોપી કહી બકવાદ કરે. અમાટે વસ્તુ મેળવવવી એવી એક સાવદ્યથી નહિ નિવર્સેલા જીવની કલ્પનાને ઉસૂત્ર ભાષણનું રૂપ આપનાર પિતાની લક્ષ્મી યુવાનને ન ૭ ભોગવવી જોઈએ માટે લક્ષ્મી ઉપાર્જનના કથનને કેમ ગણશે ? અભિપ્રાયના અનુવાદ અને પ્રરૂપણાનો ભેદ ન સમજે, કલ્પનાની જડ ન ૧ સમજે તે કેવો મનુષ્ય ? . જ્યાં મનુષ્યની કે ગાડાં ગાડીની આવક ન હોય ને તેની આવક હોય તે બે જંગલોનો ભેદ ન સમજે તે કેવો ? (જંગલના કિનારેનું પણ જંગલ એવા ચોખા શબ્દો ન સૂઝે તેની દૃષ્ટિ કેવી ?) એકજ પ્રઘટ્ટકમાં મકાનને તેની સાથે તેવપુરુદુનિન: એવું છતાં એક વિશેષણને અનાદિ ગણે અને એકને ન ગણે તેની વ્યાખ્યા યથાર્થ કોણ ગણે ? (સાપ્તાહિક) શ્રીતીર્થકરદેવો કેવલજ્ઞાન પામ્યા પછી તો આરાધ્ય છે પણ આરાધક નથી એમ કથંચિત્ તે વખત થએલ કૃતકૃત્યપણાને લીધે કહી શકાય, પણ આખો છેલ્લો ભવ આરાધક નથી એમ કહેનારે વીતરાગનો જન્મ માનવો કે સરાગને આરાધકકોટિ ન હોય તેમ માનવું. કર્મશગુનિર્ધાતન માટે કહેલ ચારિત્રાદિ અનુકરણીય નહિ એમ કહેવું એ લીલાવાદ નહિ? અવિરતિસમ્યગ્દષ્ટિપણામાં શ્રેણિકાદિની માફક તીર્થકરનામગોત્ર બાંધે તો શું અવિરતિસમ્યદૃષ્ટિપણાનું અનુકરણીયપણું ? ને બીજે ભવ ચારિત્રાદિ થાય એ માત્ર આરાધ્યકોટિ ગણી અનુકરણીય નહિ ? આરાધ્યનું અનુકરણ સર્વથા ન હોય એ એક પ્રવચનાભાસનો અધમાધમ અધ્યવસાય છે. સંપૂર્ણ અનુકરણ ન થાય એમ કહેનારનો આત્મા અનુકરણીયતા અને અનુકરણતાનો સર્વથા નિષેધ ર્યો છે તે ખોટું થયું છે એમ હવે જાણ્યા છતાં ખોટાને ખટાશથી પાશિત કરવાનો પ્રયત્ન કરે તે તેની અકથનીય દશા સૂચવે છે. અનકરણનો સર્વાશ નિષેધ માની ઠેલા ભવે ક્યું તે કરવાનું એમ બોલનારો “હું બોબડો છું' એ કહેવતથી કેમ દૂર ખસશે ? વચન અને જ્ઞાપકથી વસ્તુસિદ્ધિ માનનારો વચન સિવાય ન હોય એમ અક્કલ હોય તો ન કહે (સાપ્તાહિક) દેવદ્રવ્યની વૃદ્ધિ માટે (ઉછામણીપૂર્વક) ઇન્દ્રમાલાદિક લેવાં, ઉછામણીપૂર્વક આરતિ | ઉતારવી વગેરે ઉપદેશો સાધુઓના હોય છે. દેવદ્રવ્ય કે તેની આવકના નાશનો પ્રસંગ ટાળવા જિનકલ્પી સરખાયે પણ પ્રયત્ન કરવાનો છે. (સમય)
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy