________________
શ્રી સિદ્ધચક્ર
૫૫૪
એ જ છે કે ગૃહસ્થો તમારા ગામમાં પણ ચાલતા જ સ્ટેશને પહોંચે છે. ગૃહસ્થોએ સભ્યતાથી ચાલતા યા વાહનમાં સ્ટેશને જવું એ તમારા ગામનો-અરે, આખા જગતનો રિવાજ છે પરંતુ તમારે માટે ખાસ પ્રસંગ હતો તેથી તમે દોડ્યા એટલે દોડતા સ્ટેશને જવું એ રિવાજનો અપવાદ જ થયો.
તા. ૧૫-૧૦-૧૯૩૬
મોક્ષ છે, હવે શંકાકાર કહે છે, હંસ મટ્ટો... જે જીવ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલો છે, ખસેલો છે તે જીવ મોક્ષના માર્ગથી જ ખસેલો છે. હવે વિચાર કરો કે સમ્યક્ત્વથી ખસેલો જીવ તે સમ્યક્ત્વભ્રષ્ટ કહી શકાય, પરંતુ તે મોક્ષથી પણ ખસેલો છે એ વાત તમે ક્યાંથી લીધી ? સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલાનો મોક્ષ થતો નથી એમ કહ્યું છે એટલે એનો અર્થ એ છે કે જે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલો છે તે આત્મા મોક્ષથી પણ ભ્રષ્ટ થયેલો છે. આ વસ્તુ તમે મૂળ બાબતમાં ઉતારી જોશો તો તમાને માલમ પડશે કે જે આત્માએ જીવનું સ્વરૂપ જાણ્યું નથી, તેવો આત્મા કદાપિ પણ જીવનો સાધક અર્થાત્ જીવના સ્વયંગુણોનો સાધક પણ બની શકતો જ નથી.
એ જ પ્રમાણે જ્યાં ચારિત્ર છે ત્યાં જ મોક્ષ છે અને જ્યાં ચારિત્ર નથી ત્યાં મોક્ષ પણ નથી એ જ સિદ્ધાંત તો થયો પરંતુ કોઈ સંયોગોમાં કોઈ બાહ્ય ચારિત્ર વિના પણ સ્વર્ગે ગયા છે એ ધોરી માર્ગનો અપવાદ જ થયો. હવે ચારિત્ર વિના કોણ સ્વર્ગે ગયું છે તે વિચારજો. જે ભવ્યાત્માઓને આકસ્મિક સંયોગે ત્યાગની ભાવના થઈ પરંતુ સંયોગો એવા આવીને ઉભા રહ્યા કે તેનાથી ત્યાગ ન લઈ શકાયો એવાઓનું આયુષ્ય જ પુરૂં થયું પરંતુ ચારિત્રનીકદાપિ પણ સાધક બની શકવાનો જ નથી, અને
જેણે જીવનું સ્વરૂપ જાણ્યું નથી તે આત્મા
તીવ્રભાવના થઈ, તેને અંગે તેઓ મોક્ષવાસી બન્યા. આથી તમે એવો સિદ્ધાંત તો ન જ કરી શકો કે ચારિત્ર વિના પણ મોક્ષ પ્રાપ્તિ શક્ય છે. ચારિત્ર વિના મોક્ષ મળ્યો હતો એ વાત સાચી, પરંતુ મોક્ષને માટે ચારિત્રનું કામ જ નથી એ તો સોળેસોળ આના જુઠી વાત છે. તમોને એક વાર ઠેસ વાગી, ઠેસ વાગવાથી ઇટ ખસી ગઈ અને ઇટ ખસી જવાથી તમોને મહોર મળી, માટે તમે એમ ન કહી શકો કે મહોર જોઈએ તો ઇટ ખસેડો લાત મારો ને મહોર મેળવો !!!
તે આત્મા જો કદાચ સાધક બની જાય તો તે સાધ્યની સિદ્ધિ પણ કરી શકે નહિ. આત્મા કેવળજ્ઞાન દર્શન ચારિત્રવાળો છે એવી પ્રથમ એક વાર જાણ થયેલી હોવી જોઈએ. જો તમોને એવી જાણ થયેલી હોય તો જ તમો તત્પશ્ચાત્ એ ગુણોને મેળવવાનો પણ યત્ન કરી શકોને ? જેણે આત્માના એ ગુણો જ માટે પ્રયત્ન પણ કેવી રીતે કરી શકે ? તે જ પ્રમાણે ન જાણ્યા હોય તેવો માણસ એ ગુણોને મેળવવાને આત્મા એ સંપૂર્ણ જ્ઞાન અને દર્શનમય છે, એવો જો વિચાર પણ દૃઢ ન થયેલો હોય તો તેવો આત્મા આત્માના એ ગુણો પ્રકટ કરવાનો વિચાર પણ ક્યાંથી જ લાવી શકે ? આત્મા આવા આવા ભવ્ય ગુણોવાળો છે અને તેને કર્મરૂપી મેલ લાગેલો છે
એ
વાતની સૌથી પહેલી તો તમારી ખાતરી થવી જોઈએ. જો તમોને એ વાતની ખાતરી ન થાય, જો
તમે કર્મરૂપી મેલ આત્મા ઉપર ચઢેલો છે એ વાત
જ ન જાણો તો પછી તમે એ મેલને ટાળવાનો પ્રયત્ન પણ કેવી રીતે કરી શકવાના હતા ?
એક વાર તમોને ઇટ ખસેડતાં મહોર મળી ગઈ તે ઉપરથી તમે એવો નિયમ ન બાંધી લ્યો કે જ્યારે મહોર જોઈએ ત્યારે તે આ રીતે મેળવી શકાય છે, તે જ રીતે કોઈ ભવ્યાત્મા ચારિત્ર વિના મોક્ષે ગયો હોય તો તે વાત સાચી છે, પરંતુ તેથી એવો નિયમ તો ન જ ઠરાવી શકાય કે ચારિત્ર વિના