________________
श्री
(પાક્ષિક)
ઉદેશ
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
अर्हन्तः कर्णिकायाममलिनरमयाढ्याः सदास्थानमाप्ताः,
सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्रा
ण्यय॑न्ते सद्गाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ કોશ મધ્યે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠક મુનિરાજ શિવપદ સહાયકારી ચાર એ દિશિ પત્રમાં દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રી સિદ્ધચક્રમાં છે
આગમોદ્વારક.”
ચતુર્થ વર્ષ મુંબઇ તા. ૨૭-૧૦-૧૯૩૫ રવિવાર
વીર સંવત્ ૨૪૬૧ અંક ૨
વિક્રમ , ૧૯૯૧ આગમ-રહસ્ય
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ નન્દીની અસાધારણોપયોગિતા. નોઆગમ વ્યાખ્યય તરીકે નિયમિત છે. કોઈપણ સૂત્રની વ્યતિરિક્ત ભેદમાં જિનેશ્વરની પરોપકારિતા વ્યાખ્યા સંક્ષેપથી કે વિસ્તારથી નંદીની વ્યાખ્યા ક્ય વિચારવાનું કારણ
સિવાય કરી શકાય નહિ એ વાત શાસ્ત્ર નંદી કે જે સકલ આગમોની વ્યાખ્યામાં મૂળ જાણનારાઓની જાણબહાર નથી. અને તેથી નંદીની