________________
પ્રવચનના સંપાદકને.
૧ ઇચ્છાયોગનું સ્વરૂપ અને વુિં ન સમાય તેમ %િ + Tળ નં તવું
મિએ શાસ્ત્રપાઠને માનનારથી પ્રમત્તસાધુ પણ સર્વશક્યને કરવાવાળો હોય એમ મનાય નહિ.
૨ શ્રીકૃષ્ણ મહારાજે લૌકિક અર્થ એમ અને પૌષધ ક્યાં છતાં આત્માર્થે ન કર્યા | એનો ખુલાસો કેમ નથી ? શકિતનો અભાવ છે કે પરિણામની ખામી છે ?
૩ જો કે ગુજરાતીમાં આ લોક એમ લખ્યા છતાં શાસ્ત્રીય મૂલની બળતરાથી પ્રેસની ' ભૂલ તે પણ માત્ર જુદા પાડવાની લેવી તે પ્રવ. સં. ને જ મુબારક. ત્યાં પણ એકઠું આલોક
એકલા અજવાલાન જ કહે એમ કહેનારો ગુજરાતીમાં સમાસ નહિ માને અને આજીવન કે આ ભવ શબ્દપણ મર્યાદાવાળા નહિ માન ?
- ૪ જૈન પ્રવચનની શરૂની માત્ર બે લીટી લખીને શુદ્ધતા બતાવી તેના કરતાં શક્ય છે ન થાય તાપણ બળતરા તો થાય જ એ સુધારો જે કરેલો છે તે શોભાસ્પદ છે, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ કે પ્રમત્ત જીવો રાક્ય છતાં ન થાય તેના દુ:ખવાળા થાય એ નિર્વિવાદ છે. વિવાદ માત્ર દરેક સમ્યગ્દષ્ટિ શકયને કરે જ અને ન કરે તો તવ. ની માન્યતા અપ્રામાણિક ગણાય એમ કહ્યાનો જ છે અને હતા.
૫ આજ્ઞા આગમને ઉદેશીને જ પ્રવૃત્તિધર્મ કહેવાય એ વાક્ય કહે તેને માટે એ પ્રયોજક અને સહકારનો સવાલ રહે છે. વિકલ્પીને અધિકૃત કરી કહે છે તે વ્યાજબી
નયસારના પરોપકારની પ્રશંસામાં વિરોધ કરતાં જે સર્વકાલ લખ્યું છે તે જોવાથી શ્રીસિદ્ધચકનો પક્ષ વ્યાજબી છે એમ જણાશ.
૭ જેનું લખાણ જ ભૂલ જણાયાવાળું હોય છતાં ભૂલ સુધારે નહિ તવાને શું કહેવું? |
૮ વિષગરાદિ ઉપાધિ છોડવા લાયક જ છે એમાં બે મત નથી, પણ અનુષ્ઠાન 1 છોડવાલાયક કહેનારને શું કહેવું ? વિષઆદિની વ્યુત્પન્નને માટે ત્યાજયતા છતાં મુગ્ધને માટે કેમ હોય તે સમજવાની ઇચ્છાવાળાએ તપપંચાશકના દેવાદેશીને કહેલાં તપો ને અધિકાર છે જોવાય તો ઠીક થાય. સંવર અને કપાયન નહિ છોડવાનો ઉપદેશ હોય જ નહિ.
૯ ત્રિભાષક અને નિદ્ભવ શિરોમણીને પણ અનામત માનવામાં આંચકો ખાવાની જગો પર તે વિષાદિઅનુષ્ઠાનોને લીધે અનામવોનું ગ્રન્થવાક્ય સિવાય મનથી નિયમન કે કરે તેનું શું થાય ? જો કે અન્ય સ્થાને તેણે પણ શબ્દ વાપર્યો છે, છતાં પણ શબ્દ વિનાના લખાણને માટે વિચારવું યોગ્ય છે.
આ પાક્ષિક ધી “જૈન વિજ્યાનંદ" પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ ક્યું.