________________
ચતુર્થ વર્ષ અંક ૧૫
}
श्री
સિય
(પાક્ષિક)
મુંબઇ તા. ૬-૫-૧૯૩૬ બુધવાર વૈશાષ સૂદિ પૂર્ણિમા
વીર સંવત્ ૨૪૬૨ વિક્રમ ૧૯૯૨
19
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦૦
૪ ઉદેશા
છુટક નકલ રૂા. ૦-૧-૬
નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે ઃश्री सिद्धचक्रस्तुतिः।
કોશ મધ્યે જિનપતી છે વિમલ જ્ઞાન ૨માધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સહાયકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં ૫૧૫
अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्रा - ण्यर्च्यन्ते सद्गाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
“આગમોદ્ધારક.’