________________
સાધુ ધર્મી
‘कृतबहिरन्तर गसङ्गत्यागैः परदत्तभोजिभिर्भावमुनिभिः * सद्भिर्भवद्भिरासेवनीया ग्रहणशिक्षा, विधेया वस्तुतत्त्वजिज्ञासा, मृगणीयः स्वपरतन्त्रवेदिना परहितनिरतेन पराशयवेदिना यथार्थाभिधानेन गुरूणा
सम्यक् सम्बन्धः, प्रयोक्तव्यो गरुविनयः, अनुष्ठेया विधिपरता, कर्तव्यो - A. मण्डलीनिषद्याक्षादौ यत्नः, अनुपालनीयो ज्येष्ठ क मो, *
भजनीयोचिताशनक्रि या, हे यो विकथादिविक्षेपः, शीलनीया भावसारमुपयोगप्रधानता, शिक्षणीयोडयं श्रवणविधिः, आचरणीया
बोधपरिणतिः, यतितव्यं सम्यग्ज्ञानस्थिरतायां, कार्यं मनःस्थैर्य, न विधेयो ** - સીનર્ણત્સ:, નપદયાતજ્ઞા:, પરિત્યાથી વિવી:, . परिहार्यमबुद्धबुद्धिभेदकरणं. न विधेयः कुपात्रे शास्त्रनियोगः"
ભાવાર્થ :- બાહ્ય અને અત્યંતર સંગનો ત્યાગ કરનાર, ગૃહસ્થોએ દીવેલા (અશન, પાનઆદિ)નું ભોજન કરનાર, ભાવમુનિ એવા તમોએ ગ્રહણશતાછે. શાસ્ત્રાભ્યાસ વારંવાર આદરવા લાયક છે, વસ્તુતત્ત્વની જિજ્ઞાસા કરવા લાયક છે, પણ
સ્વ અન પર શાસ્ત્રને જાણનાર, જીવહિતમાં તત્પર, બીજા (બાલ, મધ્યમબુદ્ધિ અને ની બુધ)ના અભિપ્રાયને જાણનાર, નામ જેવા ગુણવાલા ગુરુની સાથે સમ્યક્ સંબંધ
થવાની ગવેષણા કરવી, ગુરુનો વિનય કરવો, વિધિમાં તત્યપણું કરવું, મંડલી અને અનિષદ્યાઆદિકમાં પ્રયત્ન કરવો, મોટા નાનાનો ક્રમ સાચવવો, ઉચિતતા પ્રમાણ આહાર કરવો, વિકથાદિરૂ૫ વિક્ષેપ છોડવો, માવર્વક ઉપયોગની મુખ્યતા કરવી, સિદ્ધાંતશ્રવણનો આ વિધિ શીખવી, બોધની પરિણતિ કરવી, સમ્યજ્ઞાનની સ્થિરતા ,
કરવા પ્રયત્ન કરવો, મનમાં સ્થિરપણું કરવું, મળેલી જ્ઞાનઋદ્ધિનું અભિમાન ન કરવું, - શાસ્ત્રના અજ્ઞાન પુરુષોની હાંસી ન કરવી, વિવાદથી દૂર રહેવું, અજ્ઞાનીની બુદ્ધિનો કે - ભેદ ન કરવો, કુપાત્રમાં શાસ્ત્રનું દાન ન કરવું.
“સિદ્ધર્ષિગણી”
રીત
-
S