________________
પ્રશ્નકાર: ચતુર્વિધ સંઘ.
સમાધાનઠાર: અકલાત્ર પારંગત નાગમોધ્ધારક..
શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મ.
elple માવાન
પ્રશ્ન
ભગવાન્ મહાવીર મહારાજે ગર્ભાવસ્થામાં કરેલ અભિગ્રહને અંગે ભગવાને અવધિજ્ઞાનનો ઉપયોગ હેલ્યો હતો કે નહિ ? એક વખત શ્રીસિદ્ધચક્રના અંકમાં તે વખતે અવધિજ્ઞાનનો ઉપયોગ નથી મ્હલ્યો એમ પણ આવ્યું હતું ને વળી એમ પણ આવ્યું છે કે તે ગર્ભાવસ્થામાં અવધિજ્ઞાનનો ઉપયોગ હેલ્યો છે તો આ બેમાં શું સત્ય સમજવું?
પણ માત પિતાને પોતાના વિયોગમાં કેવું દુઃખ થાય, કઈ દશા થાય અને કઈ ગતિ થાય એ બધું અવધિજ્ઞાનના ઉપયોગથી જાણ્યું એમ શ્રી શીલાંકાચાર્યના શ્રી આચારાંગની ટીકાના લેખથી સ્પષ્ટ છે. વળી શ્રીઆવશ્યક ટીકાઓના પાઠોથી માતપિતાનો સ્નેહ અવધિજ્ઞાનથી જાણ્યો એમ સ્પષ્ટ છે, પરંતુ કોઈપણ જગ્યાએ ગર્ભાવસ્થાના અભિગ્રહની વખતે માતપિતાના મરણ પછી બે વર્ષે દીક્ષા થવાની છે એમ અવધિજ્ઞાનના ઉપયોગથી
જાણીને પછી માતાપિતાના જીવતાં સુધી દીક્ષા નહિ લેવાનો અભિગ્રહ કર્યો છે એમ લેખ છેજ નહિ અને સંભવિત પણ નથી, તેથી એ બન્ને હકીકતોમાંથી એક પણ અયોગ્ય નથી.
-266
સમાધાન
શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજે ગર્ભાવસ્થામાં અભિગ્રહ કરતી વખતે પોતાની દીક્ષાનો વખત જાણવા માટે શ્રીનન્દિવર્ધનની વિનંતિ વખતની માફક અવધિજ્ઞાનનો ઉપયોગ નથી લ્યો,
-
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિના પ્રકાશનો
૩. આચારાંગસૂત્રવૃત્તિ પ્રથમ ભાગ
|
૫-૦-૦
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચાર સમિતિ. C/o.૨૫-૨૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ નં.૩
૧. આગમોદ્ધારક
૨. સિદ્ધચક્રમાહાત્મ્ય
૧-૮-૦
૧-૦-૦