________________
૬૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૧૧-૧૯૩૫ •••••••••••••••••••••••••••••••••••••
પૂજ્ય મુનિમહારાજાઓને વિનંતિ ગત ત્રણ વર્ષ દરમ્યાન લગભગ દરેક સ્થળે પૂજ્ય મુનિ મહારાજાઓને તથા લાયબ્રેરીઓને તેમજ સંસ્થાઓને તત્વપ્રેમીઓની સહાયથી અંકો ભેટ મોકલવામાં આવતા હતા આ ચતુર્થ વર્ષમાં કોઈના તરફથી ભેટ મોકલવાનો પ્રબંધ હજી સુધી થયો નથી માટે શ્રી સિદ્ધચક્ર માહાભ્ય નામના દળદાર ભેટના પુસ્તકનું જ્યાં (ફી) ભેટ તરીકે જાય છે ત્યાં ગ્રાહક તરીકે વી. પી. થી રવાના કરીશું, તે તે વી. પી. જરૂર સ્વીકારશો.
લી. તંત્રી
.
અમારા માનવંતા ગ્રાહકોને આ ચાલુ અંકથી વી. પી. કરવાં શરૂ કર્યા છે, અને સાથે “શ્રી સિદ્ધચક્ર માહાભ્ય’ નામનું ભેટનું પુસ્તક પણ મોકલવામાં આવે છે.
જે ગ્રાહકોને આ અંક વી. પી. થી ન મોકલ્યો હોય તેમને આવતો અંક જરૂર વી. પી. થી રવાના કરવામાં આવશે.
સ્થાનિક ગ્રાહકો આ પત્રની નીચેની ઓફિસમાં લવાજમ ભરી ભેટના પુસ્તક સાથે અંક લઈ જઈ શકશે. જેથી વી. પી. ખર્ચમાં ઉતરવું ન પડે.
બહારગામના ગ્રાહકો (મહેસાણા અને સુરત સિવાય) ને ભેટના પુસ્તક સાથે એક વી. પી. કરવામાં આવશે, તે સ્વીકારવા વિનંતિ છે.
જેઓને ગ્રાહક તરીકે રહેવાની ઇચ્છા ન હોય તેઓએ લખી જણાવવું કે એથી પણ વી. પી. ખર્ચમાં ઉતરવું ન પડે.
નવા ગ્રાહક થનારાઓએ પોતાનાં નામો લખી મોકલવાં, કારણ કે ગ્રાહક પૂરતી જ નકલો છપાય છે, જેથી પાછળથી પસ્તાવું ન પડે.
મનીઓર્ડર કરનાર પત્રના લવાજમના રૂ. ૨-૦-૦ તથા ભેટના પુસ્તકના પોસ્ટ ચાર્જના રૂ. ૦૩-૩ મળી રૂ. ૨-૩-૩ નું મનીઓર્ડર કરવું.
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ - ૩ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિના પ્રકાશનો ૧. આગમોદ્ધારક ૧-૮-૦ | ૩. આચારાંગસૂત્રવૃત્તિ પ્રથમ ભાગ ૨. સિદ્ધચક્રમાહાભ્ય ૧-૦-૦
પ-0-0. શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ. C/o.૨પ-૨૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ નં.૩