SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ''' કે T . નૂતન વર્ષ યાને તૃતીય વર્ષ પ્રવેશ. કોઈ જરૂર વાંચો જરૂર વંચાવો શ્રી સિદ્ધચક્ર શ્રી સિદ્ધચક્ર પાક્ષિકનો આ ત્રીજા વર્ષનો પ્રથમ અંક વાચકોના હસ્તકમલમાં ) મૂકતાં અત્યંત આનંદ થાય છે. નૂતન વર્ષની મુબારકબાદીના સંદેશાઓ પાઠવનારા તેમજ ગ્રાહકરૂપી ભેટોને ન અર્પનારા અમારા માનવંતા ગ્રાહકોનો તથા વાચકોનો આભાર માનીએ છીએ, અને સાથે આશા રાખીએ છીએ કે અમારા કાર્યને સરળ કરી આપવા નીચેની સૂચનાઓનો - તેઓ વગર વિલંબે અમલ કરેઃ| મુંબઈના ગ્રાહકોએ લાલબાગ, ભૂલેશ્વરમાં અમારી ઑફિસમાં લવાજમ ભરી ને જવા મહેરબાની કરવી, જેથી નાહક તેઓને વી. પી. ખર્ચમાં ઉતરવું ન પડે. બહારગામના ગ્રાહકોને આવતા અંકથી વી. પી. કરવામાં આવશે જે સ્વીકારી લેવા વિનંતિ છે. જેઓએ વી. પી. ખર્ચથી બચવું હોય તેમણે આ અંક મળેથી તુરત માં મનીઑર્ડરથી લવાજમ નીચેના સરનામે મોકલી આપવું. પૂજ્ય મુનિ મહારાજાઓને તથા જે જે સંસ્થાઓને આ પત્ર ભેટ તરીકે મોકલવામાં - આવતું હતું તે હવેથી બંધ થશે, માટે ભેટવાળાઓ તરફથી વગર ભેટે આ પત્ર - મંગાવવાની સૂચના આવશે તો આ પત્ર મોકલી શકાશે. જો કોઈને ગ્રાહક રહેવાની ઇચ્છા ન હોય તો પત્ર લખી કાર્યાલયમાં પહેલેથી જ ખબર આપવી, જેથી નાહક વી. પી. ખર્ચમાં ઉતરવું ન પડે. લગભગ ૬૫૦ પાનાં ઉપરાંતનું વિશાળ વાચન આપવા છતાં વાર્ષિક લવાજમ ફક્ત રૂપિયા છે. માટે જેઓ હજુ સુધી ગ્રાહક ન થયા હોય તેમણે તુરત મનીઑર્ડરથી માં લવાજમ મોકલી આપવું. લી. - લાલબાગ ભૂલેશ્વર, મુંબઈ. શ્રી સિદ્ધચક્ર સાહિત્ય સમિતિ તરફથી તંત્રી. - - - * , , - - - IF ITS * * L L
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy