________________
સાગ૨-સમાધાન પ્રશ્ન ૭૪૬-અધિકારીનું લક્ષણ શું? સમાધાન - ઈચ્છાવાળો, પ્રસ્તુતની શક્તિવાળો અને જેને માટે શાસ્ત્રકારોએ જ
નિષેધ ન કર્યો હોય તે અધિકારી. અધિકારીને અધિકારી જ
કહેનાર તો કુટિલ ગણાય. પ્રશ્ન ૭૪૭- ન ટળી શકે તેવી અવિધિવાળી ક્રિયા હોય તો પણ છોડવી
જ જોઈએને ? સમાધાન - અવિધિએ થાય તે કરતાં ન થાય તે સારું એ ઉસૂત્રભાષા,
પણ વિધિને જરૂર દરેક ધર્મકાર્યમાં છે. માટે તેનું લક્ષ્ય રાખી છે.
અવિધિ ટાળવી એ શાસ્ત્રવાક્ય છે. પ્રશ્ન ૪૭૮- વર્તમાનકાળમાં અપવાદ માર્ગ નથી જ ને ઉત્સર્ગ જ માર્ગ
છે એ કથન શું સાચું ? સમાધાન - જૈનશાસનમાં ઉત્સર્ગ એ માર્ગ છે, તેવી જ રીતે અપવાદ એ
માર્ગ જ છે. છતાં તેને અસદુ વિધાન કહે તે શાસ્ત્રોને સમજે કેમ? સ્થવિરકલ્પને તેમાં દુષ્મ કાલ છતાં અપવાદ આ જ કાળમાં સેવાતો જ નથી એમ કહેનાર દેખાડવા, ચાવવાના જ
જુદા દાંતવાળા જેવા ગણાય. પ્રશ્ન ૭૪૯- શાસ્ત્રને આજ્ઞાને પોકારનાર સારા ખરાને? સમાધાન - પોતાની કે પોતાના વડિલની શાસ્ત્રવિરુદ્ધને હઠવાળી વાચાને જ
પોષનાર થઈને લોકોમાં શાસ્ત્ર ને આજ્ઞાનુસારપણાની છાપ ક
મરાવવા જનારમા માસાહસપક્ષીને ભુલાવનાર ગણાય. આ પ્રશ્ન ૭૫૦ સમ્યક્ત્વની પ્રાપ્તિ કે આજ્ઞાની સંપૂર્ણ પ્રતીતિ સિવાય ધર્મ છે
નહિ? સમાધાન - “દુર્ગતિમાં પડતાં જીવોને બચાવે એ ધર્મ' એ વ્યાખ્યા અધૂરી છે
છે” એમ કહી આજ્ઞાભંગવાળી ક્રિયા પણ દુર્ગતિથી બચાવે છે છે એમ ધ્વનિત કરનાર ધૂની સિવાય બીજો કોણ હોય? શાસ્ત્રકારો અપુનબંધકપણાથી પણ ધર્મની શરૂઆત ગણે છે.
(જુઓ ટાઈટલ પાનું ત્રીજું)