________________
(પાક્ષિક)
વાર્ષિક લવાજમ રૂા. ૨-0-0 . ૨--O
Iી A Gરી ઉદશ
છે જ
છૂટક નકલ રૂા. ૮-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્સ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
तीर्थेशा दत्तमार्गाः सततगुणिपदाः सिद्धिसाम्राज्यभाजः, पंचाचारप्रवीणा गणिन इह सदाध्यापका वाचका ये । साहाय्यात् मोक्षसिद्धौ मुनय उदितभा अन्विताः शुद्धदृष्ट्या,
ज्ञानेनावद्यमुक्त्या विविधसुतपसा सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ મોક્ષમાર્ગ સદા દિયે જે જિનવરો ગુણ ધારતા, સિદ્ધ નિત્ય ગણેશ પંચાચારધારક વાતા; અધ્યાપકો વરવાચકો શિવસાધને મુનિ જોડમાં, એ પાંચસંયુત બોધદર્શન ચરણતપ સિદ્ધચક્રમાં ના
આગમોદ્ધારક”
તૃતીય વર્ષ ] મુંબઇ જુલાઈ - ૧૯૩૫
વિીર સંવત ૨૪૬૧ અંક ૧૯, ૨૦ અિષાઢ સૂદિ પૂર્ણિમા, અષાઢ વદિ અમાવાસ્યા | વિક્રમ ૧૯૯૧
ભવ્ય આત્માઓને ભવોદધિથી તારવાવાળું પ્રવાહના
તપ અને ઉધાપના
(અનુસંધાન પાના ૩૫૯થી ચાલુ) અર્થાત સમ્યકત્વ ધારણ કરવાવાળાઓને ઐચ્છિક નહિ પણ ફરજીયાત છે, અને તે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની પ્રાપ્તિ રૂપ ગુણો કે તેને સમ્યગદર્શનાદિ ગુણોની કે માર્ગાનુસારી ગુણોની અનુસરતા ગુણોની પ્રશંસા, અનુમોદનાદિ કરવાં, તે પ્રશંસાથી ચૂકવાવાળો મનુષ્ય દર્શનાચારથી ચુકે છે,