________________
(પાક્ષિક)
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ હ્ય ઉદેશ
છૂટક નકલ રૂા. ૭-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :
तीर्थेशा दत्तमार्गाः सततगुणिपदाः सिद्धिसाम्राज्यभाजः, पंचाचारप्रवीणा गणिन इह सदाध्यापका वाचका ये । साहाय्यात् मोक्षसिद्धौ मुनय उदितभा अन्विताः शुद्धदृष्ट्या,
ज्ञानेनावद्यमुक्त्या विविधसुतपसा सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ મોક્ષમાર્ગ સદા દિયે જે જિનવરો ગુણ ધારતા, સિદ્ધ નિત્ય ગણેશ પંચાચારધારક વાતા; અધ્યાપકો વરવાચકો શિવસાધને મુનિ જોડમાં, એ પાંચસંયુત બોધદર્શન ચરણતપ સિદ્ધચક્રમાં ૧૫
“આગમોદ્ધારક”
દ્વતીય વર્ષ ] મુંબઇ એપ્રિલ, તથા ૧૮મી મે-૧૯૩૫. વિીર સંવત ૨૪૬૧ અંક ૧૩,૧૪,૧૫ ચિત્ર સૂદિ પૂર્ણિમા, ૦)), વૈશાખ સુદિ પૂર્ણિમા. | વિક્રમ , ૧૯૯૧
ભવ્ય આત્માઓને ભવોદધિથી તારવાવાળું પ્રવાહના તપ અને ઉદ્યાપન
(ફેબ્રુઆરી અંક ૮-૧થી ચાલુ) તિથિને આશ્રીને તપ કરવાની આજ્ઞા. પૂજા, અનશનાદિ તપસ્યા અને વિરતિઆદિ ગુણોને
પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિકની ધારણ કરવાનું સમર્થ મહાપુરુષ શ્રીમાન તિથિઓને આશ્રીને શાસ્ત્રકારો જિનેશ્વર મહારાજની ધર્મદાસગણિજી શ્રીઉપદેશમાલામાં તથા ચૌદસે