________________
અનુક્રમણિકા ---
પ૦
પ3
૫૪
પ૮
- નારકીમાં વધારે વેદના કોને? સમકીતિને શાથી? ને નારકી આદિ ત્રણ ગતિમાં ચારિત્ર કેમ નથી? ૧૨ દીપાલિકા પર્વનો દિવ્ય મહિમા ૧૩ મહાસતી મયણાસુંદરીની મનનીય મનોદશા ૧૪ પરમપવિત્ર પર્યુષણ પર્વની વ્યવસ્થા અને તેના પવિત્ર કાર્યો ૧૫ જ્ઞાનપંચમી પર્વની પરમ ઉપયોગીતા ૧૬ આગમ રહસ્ય
પુસ્તક રાખવામાં સંજમપણું
પ્રચુર ખાનપાનવિના સુપાત્રદાનનો અભાવ ૧૭ આગમોદ્ધારકની અમોધ દેશના
૫૪ ને જ્યારે મોક્ષ નથી તો ચારિત્ર ઉપયોગી શાથી? : + દીક્ષાની આડે આવતા બંધનો ધનગિરિજીનું દૃષ્ટાંત
પપ ને સંસારનું પીઠું = (શંકાનું સમાધાન) શાસકારેગર્ભષ્ટમનો નિયમ શા માટે કર્યો? ૧૮ સમાલોચના ૧૯ સુવિહિત સાધુનાવિહારના વિવિધ ફળો ૨૦ કાર્તિકીપૂર્ણીમા અને સિદ્ધક્ષેત્ર ૨૧ આગમરહસ્ય. જંગલમાં નયસાર અને મુનિઓનું આવવું ૨૨ આગમોદ્ધારકની અમોધ દેશના ને કલ્યાણકર ભાવ આવે કયારે ?
દ્રબાદિ ધર્મના રક્ષણાર્થે જોવાના છે, નાશ માટે નહિ ૨૩ સાધર્મિક ભક્તિ આદિ સત્કાર્યો પૂર્વક કરાતી સંઘપતિપણાની પદવી ૨૪ સમાલોચના ૨૫ સાગરસમાધાન * પૂજાકર્યા બાદ નવકારશી કરવામાંલાભકે નવકારશીબાદ પૂજામાં લાભ ? - કેટર, અલુણ આયંબિલ કરે છે તો આયંબિલના કેટલા અને કયા પ્રકાર છે? ને સ્ટીમર દરિયાકિનારે ઉભી હોય તો સાધુથી તેનાં પર ચઢી જોવા જવાય?
ગઇ દિવાળીમાં કેટલાકે તેરસ, ચૌદશનો છઠ્ઠ કર્યો અને કેટલાક ચૌદશ અમાસનો કર્યો તો
તાત્પર્ય શું? ને સાથી જ્ઞાનપૂજા વાસક્ષેપથી થાય? ૨૬ આગમ રહસ્ય