________________
श्री
સ
ETIRE!
ક
:
(પાક્ષિક)
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
થી ઉદી @િ
છુટક નકલ રૂા. ૮-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
तीर्थेशा दत्तमार्गाः सततगुणिपदाः सिद्धिसाम्राज्यभाजः, पंचाचारप्रवीणा गणिन इह सदाध्यापका वाचका ये । साहाय्यात् मोक्षसिद्धौ मुनय उदितभा अन्विताः शुद्धदृष्ट्या,
ज्ञानेनावद्यमुक्त्या विविधसुतपसा सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ મોક્ષમાર્ગ સદા દિયે જે જિનવરો ગુણ ધારતા, સિદ્ધ નિત્ય ગણેશ પંચાચારધારક વાતા; અધ્યાપકો વરવાચકો શિવસાધને મુનિ જોડમાં, એ પાંચસંયુત બોધદર્શન ચરણતપ સિદ્ધચક્રમાં ના
આગમોદ્ધારક”
તૃતીય વર્ષ અંક ૭ મો
|
મુંબઈ તા. ૧૯-૧-૩૫ શનિવાર ( પોષ સુદિ પૂર્ણિમા
ઈ વીર સંવત્ ૨૪૬૧ વિક્રમ ,, ૧૯૯૧
આગમ-રહસ્ય.
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ. શ્રી નંદીના નિક્ષેપાના નિરૂપણમાં શરીર, ભવ્ય શરીર, વ્યતિરિક્ત નોઆગમ દ્રવ્યનંદીના અધિકારમાં જિનેશ્વર મહારાજની સ્નાત્રાદિકથી થતી વ્યતિરિક્ત દ્રવ્યપૂજામાં પરોપકારનિરતપણું