________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪
(૩) દશવૈકાલિક ચૂર્ણિમાં દુષમાકાલમાં પુસ્તક રાખવું સંયમ છે એમ તો આ પત્રે જણાવેલ જ છે
પણ શાસ્ત્રોમાં કહેલ લેખન પ્રાયશ્ચિતનો તેથી અપવાદ થાય પણ કાગળને અંગે કરવાં પડતાં બંધનનો અપવાદ તેમાં નથી એમ જણાવ્યું હતું તે તેની અવાસ્તવિકતા કહેનારે તે ચૂર્ણિમાંથી
પુસ્તકબંધનનો અપવાદ સિધ્ધ થાય તેવો પાઠ આપવો. (૪) હાથથી થતી યોગમુદ્રામાં મુહપત્તિ ધારણના ભેદને જણાવનાર ભાષ્યગાથા અને આદીશ્વર
ચરિત્રમાં સૂવિષ્ણુપમુd વિક્તમુસ્ત્રિ એટલે મુખ પાસે મુખવસ્ત્રિકાનું રાખવું વગેરે પાઠોથી બંધન ટકતું નથી ને તે વિધિપ્રપા માટે પહેલાં જ લખ્યું છે કે તે પુસ્તકો ક્યાં છે ? વળી તેથી પણ બાંધવી જ પડે તેમ સિધ્ધ થાય તેમ નથી, કોઈપણ પાઠમાં વંધા કે વંધમળ એવો
પાઠ છે જ નહિ. સ્થાપન, સ્થગન વિગેરે શબ્દો તો છૂટામાં પણ લાગુ થાય. (૫) સંપાતિમઆદિનો બચાવ તો વ્યાખ્યાન સિવાયના વખતમાં બાંધનારા કરશે તેમ બીજા તે અને
બીજી બને વખત પણ કરી શકે. (૬) જેમ વસતિપ્રમાર્જન વખતે કૃકાટિકા બંધ છે તેમ કોઈ પણ જગા પર વ્યાખ્યાનમાં કર્ણવેધ બંધ
હોય તો પાઠ આપવો. (૭) આઠ પડનો લેખ હોવાથી બાંધવાવાળા બે પડે બાંધે છે, માટે તેમને તેવો લેખ આપવાની જરૂર
9
(૮) તતો નધતિ નિતિતમ:૫૮ મુનીઃ પ્રદિ જેવા અનેક પાઠો ભવભાવના, પુષ્પમાળા,
વાસુપૂજ્યચરિત્ર વિગેરેમાં વ્યાખ્યાન કરનાર મુનિરાજોના મુખ્યબંધન વિનાની સાબીતિ માટે સ્પષ્ટ
(મુંબઈ સમાચાર)
(૧) યોગમુદ્રામાં હાથ મુખ આગળ રાખવાના ન હોય તો શકસ્તવમાં કેમ કરવું ? (૨) મુહપત્તિ વ્યાખ્યાન વખતે હાથમાં રાખવાની હોવાથી જ પતિ અને નવરે એ બે પદો છે. (૩) કારણસર થયેલી પ્રવૃત્તિ કારણ ન હોય તો ફેરવવામાં ડહાપણ કેમ નહિ ? (૪) અધિકતા થઈ અનંતાનુબંધીના પ્રસંગને વારવા ચતુર્થીની સંવત્સરી યાવત્ તીર્થ રહે તે સ્વાભાવિક
(જૈન)