SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી સિદ્ધચક્ર તા.૧૦-૮-૩૪ સિમાલોચના : (નોંધ - દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.) ૧ વીતરાગતાના પૂજક બનવા માગતા દિગંબરો અરિહંત ભગવાનને પ્રતિહાર્ય સહિત કેમ માને છે ? બહુમૂલ્ય મંદિરો કેમ કરાવે છે? જાતજાતના અભિષેકો ને ધૂપ, દીપ, પુષ્ય ને સુગંધથી કેમ પૂજે છે? (ભક્તિ કહો તો શ્વેતાંબરોની સાચી માન્યતા) સાક્ષાતું છત્ર, ચામર આદિ મૂર્તિ જો રાગયુક્ત નથી તો વસનો આકાર શું રાગયુક્તતાની નિશાની ૩ શ્વેતાંબર શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર માંસભક્ષણ કરવાથી નરકનું આયુષ્ય બંધાય એમ સ્પષ્ટ કહ્યું છે. ૪ શ્રમણશબ્દ બૌદ્ધ ગોશાલક તાપસ ગરિક અને આતને લાગુ છતાં એકલા નગ્નને લગાડનાર શું સમજતો હશે ? ૫ લંગોટી રાખનાર બાવાઓને પણ નાગા બાવાજ કહેવાય છે, માટે નગ્ન શબ્દથી દિગંબર જ લેવાય એમ કહેનારે આગ્રહનું ફળ વિચારવું. ૬ અદ્વૈત વિગેરે સિદ્ધિના સેવન એ પદને ન સમજનારા જ ક્ષપણક એટલે દિગંબર છે એમ કહે. ૭ ક્ષપણકને વિવસ્ત્રમાં નગ્ન શબ્દ કહેવાથી જ ક્ષપણક વસ્રરહિત ન હોય એમ માનવું જ પડશે. ૮ ઋગ્વદ, તૈતિરીય આરણ્યક અને જાબાલોપનિષમાં કરેલું મુનિવર્ણન દિગંબર જૈનનું છે એમ કહેનારે કંઈક ભણવું જોઇએ. ૯ શંકરાચાર્ય આદિએ દિગંબરોને હરાવ્યા હોય કે ખંડિત કર્યા હોય ને તેથી તેને માટે દિગંબર શબ્દ વાપર્યો હોય તો દિગંબરો જાણે. ૧૦ બોદ્ધગ્રંથોથી સાબીત થાય છે કે નિગૂંથના નાતપુત્રો પાત્ર રાખતા હતા. (ાઓ રાજગૃહના નગરશેઠની હકીકત) ૧૧ દિગંબર શબ્દના દિશારૂપી અબરને ધારણ કરનાર અર્થને સમજનારા સ્પષ્ટપણે સમજી શકે છે કે દિગંબરનો મત કોઈ વસ્ત્ર ધારણ કરનાર મતની શાખા છે. (ગૃહસ્થતા એકલા વસ્ત્રથી નથી પણ પરિગ્રહમાત્રથી છે.) (જૈનદર્શન વર્ષ ૧લું અંક ૨૪મો.) ૧ અર્થ-દ્રવ્યથી ધર્મકાર્ય થાય છે તેથી તેને વખાણવું તે ચારિત્ર લેનારને દેખી અબ્રહ્મને વખાણવા જેવું છે. ૨ સતા અને સતીઓ વિષયસેવનરૂપ કામથી પંકાયાં નથી, પણ પરપુરુષ કે પરસ્ત્રીના વિરમણથી જ પંકાયાં છે. ૩ જે ધર્મનો અર્થ સંવર કે નિર્જરાન કરતાં નીતિ કરે છે તે લોકો લોકોત્તરમાર્ગને ભૂલે છે. (સમયધર્મ) (અનુસંધાન પા. ૫૦૩ પર)
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy