SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ (શિવકો (પાક્ષિક) -: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦ છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે. सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् । अर्हद्दष्टिप्रमुखै : सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું, તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિધ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ. આગમોદ્ધારક.” દ્વિતીયવર્ષ. ) મુંબઈ, તા. ૧૦-૮-૩૪ શુક્રવાર મુબઈ, તા. ' ત વીર-સંવત્ ૨૪૬૦ અંક ૨૧ મો. | અષાઢ વદિ અમાસ : વિકમ , ૧૯૯૦ . • આગમ-રહય. • દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ છાઘસ્થિક વ્યવહારની પ્રબળતા. એવી જ રીતે જે સાધુઓની પ્રથમ વડી દીક્ષાઓ થઈ છે, અને તેઓ ભાવપરિણતિએ ઉતરતા હોય, અને તેમના પછી કે કાલાંતરે જેમની વડી દીક્ષા થઈ છે, તેઓ સાધુપણાની ભાવપરિણતિએ ઘણા જ શુદ્ધ હોય તો પણ તે પાછળના ઉપસ્થિતોને પૂર્વના ઉપસ્થિતોને વંદન કરતાં, ગુણહીનને વંદન કર્યાનો દોષ
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy