SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ જેક્ટ (શકે (પાક્ષિક) -: ઉદ્દેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦ છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે. सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् । अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौधहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ. દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૨૭-૬-૩૪ બુધવાર ના વીર-સંવત્ ૨૪૬૦ અંક ૧૮ મો. 9 જેઠ સુદિ પૂર્ણિમા વિક્રમ ,, ૧૯૯૦ “આગમોદ્ધારક.” ૦ આગમ-હ . ૦ દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ જ્ઞશરીર ભવ્ય શરીરથી વ્યતિરિક્ત (ભિન) નોઆગમ દ્રવ્યનિક્ષેપાનું સ્વરૂપ અને તેને માનવાની જરૂર. | નિક્ષેપાના અધિકારને અંગે નંદીસૂત્રના સંબંધને લઇને નામ અને સ્થાપનારૂપ બે મુખ્ય ભેદો જણાવીને ત્રીજા દ્રવ્ય નામના મુખ્ય ભેદમાં જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા નોઆગમ
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy