SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ તા.૧૭-૧૧-૩૩ શ્રી સિદ્ધચક્ર ૮૭૦-અરિહંત યદ્યપિ ત્રણ જગતના નાથ છે, મોટા છે, પણ એમની એ અનન્ય પ્રભુતા આપણે નમસ્કાર દ્વારા એજ ફાયદો કરે છે. ૮૭૧-જેઓ અરિહંતને આરાધતા નથી તેઓનું અરિહંતની સત્તા માત્રથી કલ્યાણ થતું નથી. ૮૭૨-સિદ્ધ ભગવાન આચાર્ય મહારાજ ઉપાધ્યાયજી અને સાધુ મહારાજા ૫૧ આરાધનાથીજ ફલ દે છે. ૮૭૩-“મંાત્નાપાંસળે પહંમદદ મંત્ર “સર્વમંગળોમાં એ પ્રથમ મંગલ છે.' ૮૭૪-ભાવ મંગલ એટલે આત્માના સમ્યગદર્શનાદિ ગુણો. ૮૭૫-પંચ પરમેષ્ઠિની ભક્તિ તે કેવળ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તઈના ધ્યેયથીજ કરવાની છે. ૮૭૬-જૈન શાસનમાં કર્મ સિવાય કોઇને શત્રુ ગણવામાં આવેલ નથી. ૮૭૭-જૈન શાસનમાં આદિથી અંત પર્યત શત્રુ તરીકે કર્મજ મનાય છે. ૮૭૮-જેને શાસ્ત્રને અભરાઇએ મુકવાનું તથા બાળવાનું સૂઝે છે સમ્યગદર્શનાદિ થયેલા છે એમ શી રીતે માની શકાય. ૮૭૯-જે આરંભાદિમાં પડેલા હોય તેવાને સમ્યગદર્શનાદિ પ્રાપ્તિ કરાવનાર તથા રક્ષણ કરાવનાર શાસ્ત્ર નકામા લાગે તેમાં નવાઈ શી? ૮૮૦-જે. આસકતો મિથ્યાત્વ યુક્ત હોય તેમને તો ધર્મ અને ધર્મ બતાવનાર શાસ્ત્ર પણ કડવું ઝેર જેવુંજ લાગે. ૮૮૧-આરંભાદિકમાં આસકત હોય છે. તો તે પાપોનેજ તત્ત્વ ગણે છે. ૮૮૨-પ્રત્યક્ષ પરોક્ષ બન્ને પર ધ્યાન આપે તેજ જૈન. ૮૮૩-સાધમિને પાણી પાઓ ત્યાં દેખવામાં અપકાયની વિરાધના થાય છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy