________________
> આજેજ ગ્રાહક થાઓ -
સિદ્ધચક્ર . સ્યાદ્ધદ સિદ્ધાંત શૈલી પુરસ્સર આગમોદ્ધારક સાંભળવા હોય, ચાલુ જ જડવાદી જમાનાને અનુસરતા પ્રશ્નોનું સમાધાન સમજવું હોય, સૃષ્ટિનો સંતોષ જે મેળવનારી સંસ્થાઓનું અવલોકન કરવું હોય, અને શાસનસેવામાં આગળ વધવું હોય છે જે તો લવાજમ ભરી આજે જ ગ્રાહક થાઓ. જે તા.ક.:- આવતો અંક પ્રગટ થયા પહેલાં લવાજમ આવી જવું જોઈએ જે વાર્ષિક લવાજમ રૂ. ૨) બે.
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ. જે
લાલબાગ, ભુલેશ્વર, મુંબઈ.
| લેખકોને સૂચના
આથી દરેક લેખકોને આમંત્રણ આપીએ છીએ કે તેઓ શ્રી નવપદજીના સંબંધમાં એટલે નવપદો સુરક્ષિત રાખવા અને તેના પ્રત્યે સન્માન તેમજ પૂજ્યભાવ વધારવા અંગે જે કાંઇપણ લખાણો સૌમ્ય અને રસમય ભાષામાં સારા અક્ષરે શાહીથી લખીને મોકલાવશે તો તે સહર્ષ સ્વીકારી યોગ્ય જગ્યાએ જલદી પ્રગટ કરવા ઘટતું કરવામાં આવશે. તા.ક. : પ્રશ્નકારોએ પણ શ્રી નવપદજીના સંબંધમાં ઉદ્ભવતા પ્રશ્નો પત્ર દ્વારા એ લખી મોકલશે તો સમાધાન મેળવી શાસન હીત ખાતર પ્રગટ કરવામાં આવશે.
તંત્રી.
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિની ઓફીસ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી તંત્રીએ પ્રગટ કર્યું.