SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન - મહેલની સીઢી) ગઝલ ગઝલ ઝકઝક કકક કકકક * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * 'હું જૈન છું, અને જૈનત્વ પામ્યો છું એવી માન્યતામાં મગરૂર બનવા પહેલાં જૈન જ શાસનનીક્રીડ યાને ઉદેશનું ઉંડાણ અવલોકવાની જરૂર છે !!! જૈન-શાસનનીક્રીડ યાને ઉદેશ. જે જીવો જગતના સર્વ પદાર્થો પ્રત્યે જેવો પ્રેમ રાખે તેવોજ પ્રેમ નિગ્રંથ જ (ત્યાગમય) પ્રવચન પ્રત્યે રાખે તે શાસનમહેલના પ્રથમઅર્થ નામના પગથીયા પર * ચઢેલા છે. જે જીવો જગતના કલ્પવૃક્ષ, ચિંતામણી, ચિત્રાવેલી વિગેરે સર્વોત્તમ પદાર્થો કરતાં * આ પણ નિગ્રંથ (ત્યાગમય) પ્રવચનને અધિકપણે અંગીકૃત કરે, તે પરમાર્થનામનાં બીજા જ * પગથીયા પર ચઢેલા છે. નિગ્રંથપ્રવચન સિવાય વિશ્વના વિખ્યાત પામેલા સર્વપદાર્થો (જેવા કે સ્ત્રી, મા, * એ બાપ, ભાઈ, ભાંડુ, ધન, ધાન્ય, કુટુંબ, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, રાજા, મહારાજા, ચક્રવર્તીપણું, આ યાવત્ ઈદ્રપણું) એ બધાં ભયંકર ભૂગાર છે ! એવી ધારણા થાય ત્યારેજ અનર્થ નામના * ત્રીજા પગથીયા પર ચઢેલા છીએ, બલ્લે જૈન શાસનમહેલની યથાર્થ મોજમઝા માની રહ્યા એમ * કહી શકાય, પરંતુ ઉત્તરોત્તર અર્થ-પરમાર્થ અને અનર્થ રૂપ ત્રણ સોપાન સમજવા તે હેલ જ નથી !! ' અર્થાતુ-શાસકારમહર્ષિઓએ શ્રાવકોનું સામાન્ય સ્વરૂપ જણાવતાં સ્થાન સ્થાન પર જ પ્રતિપાદન કરેલ છે કે અમેનિપાવાળે ગદ્દે પરમ તેણે મને એમ જણાવી ત્યાગમય જ # પ્રવચન સિવાય જગતભરના જગજાહેર પદાર્થો જાલીમ જાલ્મગાર છે ! મહારાજા શ્રેણિક, શાસનભક્ત કૃષ્ણ, પ્રદેશી અને આણંદ શ્રાવક સરખા જ મહાશયો એ શાસન મહેલની સીઢીના ત્રીજા પગથીયાપર મહાલતા હતા, અને તેથી જ તેઓ * હરદમ ત્યાગમય પ્રવચનની હું શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું, અને રૂચિ કરું છું, એવું બોલતા * હતા. આ ઉપરથી અવિરતી સમ્યગદષ્ટિઓ અને દેશવિરતીવાળાઓએ પણ ત્રણ પગથીયાના જ પરમાર્થને સમજી અંતે અનર્થની ભૂમિકામાં જવાની જરૂર છે આથી સ્પષ્ટ થાય છે કે ત્યાગમય પ્રવચનની શ્રદ્ધા, પ્રતિતી અને રૂચીમાં જૈનપણું અને જૈન શાસન રહેલું છે. વસ્તુતઃ શાસન મહેલની સીઢી પર તેજ શાસનસેવકો સુસ્થિત છે, કે જેઓનું * જીવન અર્થ-પરમાર્થ અને અનર્થરૂપ સોપાનની સુંદરતા સમજી શક્યા છે !!! ચંદ્ર...
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy