________________
શ્રી સિધ્ધચક્રાય નમઃ
શ્રી નવપદ આરાધક સમાજ
દર વર્ષે નવનવિન તીર્થભૂમીનાં દર્શન કરવાં હોય, સર્વજ્ઞ કથિત જ અનુષ્ઠાનોમાં અમોઘ આનંદ લેવો હોય, ચતુર્વિધ સંઘ દર્શન - સમાગમથી પાવન Y થવું હોય, અને આત્મોન્નતિના અનેકવિધ માર્ગમાં ગમન કરી કૃતાર્થ થવું હોય તો Y જે ઉપરની સંસ્થાને તન, મન, ધનથી મદદ કરવી એ આવશ્યક જ છે, એ શબ્દો તમારાં જે ક્ષણભંગુર જીવનમાં ક્ષણે ક્ષણે સ્મરણ થવાં જ જોઈએ.
. સેક્રેટરીઓ. આ ઠે. શ્રી મુંબઈ વર્ધમાન તપ આયંબીલ ખાતું
લાલબાગ, ભુલેશ્વર - મુંબઈ.
શાસન-પ્રભાવના. શ્રી મુંબઈ વર્ધમાન તપ આયંબીલ ખાતું
ઠે. લાલબાગ, ભુલેશ્વર-મુંબઈ.
જગતભરમાં જૈનવસ્તીવાળા પ્રદેશમાં આચામામ્સનો (આયંબીલ) પ્રચાર જે થવો જોઈએ; અને તે માટે દરેક સ્થળે આચામાસ્ત (આયંબીલની સગવડ સાચવનારાં જે જે ખાતાં ખોલવાની ખાસ જરૂર છે. ગામ પરગામથી આર્થિક મદદ મળે તો ખાતાં ખોલાય જે » તેવી રૂપરેખાની અરજીઓ ઉપર આવે છે, જેથી ઉપરની રચનાને પગભર બનાવવા માટે – ધનવાનોએ ધનથી ધરખમ લાભ લેવો જરૂરી છે.
આ ઉપરની સંસ્થા વાર્ષિક ખર્ચને પૂરી પહોંચી વળતી નથી, છતાં નવિન ૨ આ ખાતાં ઉઘડે અને પગભર થાય તે માટે બનતું કરે છે, પણ ધનવાનો ધનથી, બુદ્ધિવાનો આ બુદ્ધિબળથી ઉદ્યમ કરે તો જરૂર આ કાર્ય પાર પડે. વધુ ખુલાસા માટે સંસ્થાના કાર્યવાહકને મળો અગર પત્રથી પુછો.
લી) . સેક્રેટરીઓ.