SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ન બ બ :: અદબ બ બ બ ન કર -------------- શ્રી મુંબઈ જૈન યુવક મંડળ પત્રિકાના ગ્રાહકોને ખુશ ખબર છે કેટલાક વખતથી ઉપરોક્ત પત્રિકાના ગ્રાહકો તેને પાક્ષિક પ્રગટ કરવા સતત્ત વિનંતિઓ કરતા હતા, જે ધ્યાનમાં લઈ આ પત્રિકાને “શ્રી સિદ્ધચક્ર” ના નામથી . - પાક્ષિકમાં પરિવર્તન કરીએ છીએ. એટલે કે તેનું “શ્રી સિદ્ધચક્ર” નામના એક - પાક્ષિક સાથે જોડાણ કરીએ છીએ. આથી ઉપરોક્ત પત્રિકાના ગ્રાહકોને “શ્રી સિદ્ધચક્ર” પત્ર દર પખવાડીએ નિયમિત મળશે. આ નવા પત્રનું લવાજમ ફક્ત એ - રૂ. ૨ રાખવામાં આવ્યું છે. માટે જે ગ્રાહકોએ ઉપરોક્ત પત્રિકાનું લવાજમ ભર્યું . ન હોય તેમને દોઢ રૂપીયો અને જેઓએ લવાજમ ભર્યું નહિ હોય તેમને અઢી - - રૂપિયા મોકલી આપવા. જેથી તેઓને આ નવા પત્રની શરૂઆતથી બાર માસ સુધી અંકો મોકલવામાં આવશે. દરેક ગ્રાહકોએ આ સાથે બીડેલ ફોર્મ ઉપર એક સહી કરીને લવાજમ સાથે મોકલી આપવું. લીતંત્રી શ્રી મું. જૈ. યુ. નં. પત્રિકા. ྋ (ིཨིཡམཝཨཝཡོམམསཨིཝཝིཡམ (9-3-ོས9-ིམས། སཨ --- , ઉપધાન ઘાટકોપર મુકામે શાસનપ્રભાવક માણિક્યસાગરજી ઉપાધ્યાય મહારાજજી સાહેબના વચનામૃતથી અમારા સકળ સંઘે શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાદિ ૠતોપચારાદિ શ્રી ઉપાધાનાદિ વિશિષ્ટ મહામંગલકારી ક્રિયાઓ થશે, ક્રિયામાં લાભ લેનારાઓ માટે પ્રથમ મુહૂત આસો વદ ૧૨ અને બીજું મુહૂત કારતક સુદ ૫ રાખેલ છે. ચાતુર્માસ ઉતર્યા બાદ શ્રી આગમોદ્ધારક આચાર્યદેવ પોતાના પરિવાર સહીત પધારવાના છે. માટે તેઓશ્રીની અમુલ્ય વાણીનો લાભ પણ મળશે. લી. ઘાટકોપર જૈન સમસ્ત સંઘ. આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિની ઓફીસ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી તંત્રીએ પ્રગટ ક્યું.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy