________________
૪૨૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩ ૭. શ્રાવક સંઘ અનાચારને ચલાવી લે છે એવું જે જણાવ્યું છે તે ખોટું છે. ૮. મતભેદચ્ચે વચમાં પડે કાયદો કરવાની જરૂર ગણી છે તે. ૯. કૌટિલ્યનું સૂત્ર સપરિગ્રહ પાખંડી માટે છતાં નિષ્કિચનને લગાડવા માગ્યું છે. ૧૦. મૂળ મુસદાના મુદાથી બહાર જઇને તે લખ્યો છે. ૧૧. ચાલુ કાયદાને ઠોકર મારેલો છે. ૧૨. જૈવ કુલના પરિર્ણ જામ્ય વિના તેનો સિદ્ધાંત કરે છે. ૧૩. સર્વપદ માન્ય દીશા કે સંન્યાસ વખતનો સાંસારિક કાર્યક્રમ જાણ્યા વિના તે લખ્યો છે. ૧૪. ધર્મને સમાજને ખ્યાલ કર્યા વિના તે લખ્યો છે.
આ વિગેરે વિરુદ્ધ બાબતોનું સ્પષ્ટીકરણથી આપને અને ધારાસભાને જાણવા માટે જાવવું હા : કે શ્રીમાન્ દિવાન સાહેબને જણાવવું ઉચીત છે ?
પૂ. ગોપાલક વિષે તા. ૩૦-૩-૩૩ના રોજ ધારાસભાના હોલમાં મુલાકાત થતાં તેઓએ સરફથી જણાવ્યું દાન સમલ ૧૪ જુદા જ કરવાબાં આવ્યા ને તેને લગજ કેટલાક યુદત ઉપર મતવમો પીસ ઇ એટલેઓશ્રીએ (શ્રી દિવાન સાહેબે) ૧૪ મુદા ઉપર સવિસ્તૃત લખાણ મોકલવા સૂચવ્યું છે. તેથી ઉપરની બિના તેઓશ્રી ઉપર લખી મોકલવી કે તમારા ઉપર લખી મોકલવી? શ્રીમાન્ દિવાન સાહેબે ટુંક દિવસમાં તે સ્પષ્ટીકરણ મોકલવા જણાવેલું હોવાથી આ બાબત જલ્દીથી ખુલાસો થવો જરૂરી છે. એજ દા. પોતે.
તા. આ સિવાય ચૌદ મુદા પર લંબાણથી લખી મોકલવા જણાવેલ તે લખી મોકલ્યું છે અને વાંચકવૃંદ માટે અગાઉ અંકમાં પ્રગટ કરેલ છે. ન્યાય તોલવો હોય તો લખાણ માંગે તેવી રીતે વાંયે વિચાર અને ન્યાય આપે પણ વાંચ્યા વિચાર્યા વગર જો હુકમી કરવી હોય ત્યાં નિરૂપાય છીએ. આ સિવાય દીશા નિયામક નામધારી સમિતિએ કરેલ રીપોર્ટ કેવી રીતે ઊંધે માર્ગે દોરનાર છે તેની સમાલોંયના પૂ. આગમોદ્ધારક દેવે કરેલી છે તે પણ પ્રસંગે જાહેર સમાજના લાભ માટે ટૂંક મુદતમાં પ્રગટ કરાવાશે. ....તંત્રી.
ચંદ્રસાગર છાયાપુરી જૈન ઉપાશ્રય ચૈત્ર સુદ ૧૩ શ્રીમાન્ દિવાન સાહેબ,
શ્રી સ્થલ વડોદરા. ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે આપને આપેલા ચૌદ મુદા ઉપર અમારા પૂજ્યપાદ નામોદ્ધારક આચાર્યદેવે લખાણ લખવું શરૂ કરેલ છે. વાલીના હક્કો, દીક્ષાની ધાર્મિકતા અને બાલદીવાની યોગ્યતા એ ત્રણ બાબતો ઉપર (૪૭) સુડતાલીસ પેરેગ્રાફ લખાયા છે, બાકીના મુદાને અનુસરતું લઇ પણ માલુ છે, તો લખાણ મોકલતા દિવસો વધારે થશે. આઠ દિવસથી વધુ દિવસ થવા વહી હોવાથી આ પૂચના મોકલી છે,
દા. પોતે. તા. આ સંબંધમાં ઉપયોગી છે. સાહિત્ય વાંચકની જાણ માટે ટુંક મુદતમાં અપાશે. તંત્રી.