________________
૪૧૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
(4) Religion is a matter of belief and it is not be fitting and enlightened
state to pass laws enforcing matters of religion. (5) Religious education religious life and religious tendencies are always superior to secular education life and tendencies.
Nagersheth Kasturbhai. શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ બરોડા સ્ટેટ મહાબળેશ્વર,
ધર્મલાભ સં. દીક્ષા નિયામક નિબંધ અનર્થકારક, ધર્મને વ્યાઘાત કરનારો, વાલીના વ્યાજબી હક્કો પડાવી લેનાર, અને દીક્ષામાંથી પાછા જનારના હક્કો ચાલુ છે એમ જૈનસમાજ માને છે અને હક્કો આપે છે છતાં તે સત્યને ના કબુલ કરે છે.
| મુસદામાં સગીર દીક્ષાની પદ્ધતી શોચનીય હોઈ બંધ કરવા પાત્ર છે એમ આપ શ્રીમંતને જણાયાનું જાહેર કર્યું છે.
- દીવાન સાહેબની સાથે વિચારોની આપ લે ચાલુ છે છતાં આપનો વિચારજ કાયદો કરવાનો છે તેથી ખુદ આપની રૂબરૂ ખુલાસો કરવાની જરૂર હતી, અમારા ગુરૂદેવ પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીએ શિષ્યમંડળ સાથે મુંબઈથી આ તરફ પાદવિહાર કર્યો, અને તારથી આપ શ્રીમંતની મુલાકાતની માંગણી કરી. છે : 1. વળી આપ શ્રીમતે ચાણશમા, જગુદન અને અમદાવાદ પણ જૈનાચાર્યો અને જૈન સાધુઓને સાંભળવાનું જાહેર કરેલું છતાં આપની સ્વારી રૂબરૂ ખુલાસો સાંભળ્યા સિવાય અહીંથી રવાના થઈ છે.
આ સંજોગોમાં ધારાસભામાં મુસદો ન્યાયમંત્રી તરફથી રજુ થવાનો છે તે ભયંકર અન્યાય છે.
આપ શ્રીમંતનો મુસદામાં જાહેર થયેલો બાળદિક્ષા વિરૂદ્ધનો અભિપ્રાય ખેંચી લેવાય નહીં ત્યાં સુધી ધારાસભાના સભાસદો નિબંધના તરફેણમાં જ મત આપવા પ્રેરાય એ સ્વાભાવિક છે, અને તેથી અમોને ન્યાય મળી શકે નહીં.
આપ શ્રીમંતની રૂબરૂ ખુલાસો થાય અને આપનો અભિપ્રાય પાછો ખેંચી લેવાય નહીં ત્યાં સુધી ખરડો ધારાસભામાં રજુ થવો જોઇએ જ નહીં. -
ચંદ્રસાગર. Shrimant Sarkar Sayajirao Gaikwad of Baroda.
MAHAEBLESHWAR. Dharm labh, Sanyas Dixa Niyamak bill is harmful cutting root of Jain religion and interfering the guardians rightsJain community believes and maintains rights over property of those who return from Sanyasta. This truth is ignored by the bill. The preamble declares that your Highness is