________________
વિ ાનુક્રમ
આજ્ઞાભ્યાસનું બખ્તર.......
............ પાનું-૪૦૧
શાશ્વત સંસ્થા................... પાનું-૪૧૦
સાગર સમાધાન
...........
...
.. પાનું-૪૨૧
માનવંતા ગ્રાહકો માટે
અગત્યની સૂચના અંક ૧૭મો તા. ૮-૬-૩૩ ગુરૂવાર, જ્યેષ્ઠ સુદ ૧૫ માં ગણવો.
અને અંક ૧૮મો તા. ૨૩-૬-૩૩ શુક્રવાર, જ્યેષ્ઠ વદ ૦)) ગણવો.
તા. ક-અનિવાર્ય સંજોગને લીધે અંક પ્રગટ થવામાં વધુ વખત લાગ્યો છે તે માટે વાંચકોની ક્ષમા યાચીયે છીએ. તંત્રી.
| બહાર પડી ચૂકી
શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂર્ણિ કે જે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કરતાં પણ પ્રાચીન અને પૂર્વધર આચાર્ય મહારાજજીની કરેલી છે, અને પૂ. આગમોદ્ધારક આચાર્યદેવે સંશોધન કરેલી છે. કિંમત રૂા. ૪-૦-૦ છે અને પોસ્ટ જુદું.
મંગાવનારે શ્રી સુરત જૈનાનન્દ પુસ્તકાલય એ સરનામેથી મંગાવવી. નકલો થોડી છે માટે સિલકમાં હશે ત્યાં સુધી મોકલાશે.
તા.ક. આગમોદય સમિતિ, શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તકોદ્ધાર અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી છપાયેલા ગ્રંથો પણ અહિંથી મળી શકશે. - થાપક જૈન આનંદ પુસ્તકાલય. ગોપીપુરા-સુરત.