________________
૩૭૭
વિષયાનુક્રમ અલૌકિક દીપક... સુધા-સાગર..... આગમોદ્ધારકની અમોઘ દેશના સાગર સમાધાન........
...............
૩૮૫
૩૮૮
••• ૩૯૯
અગત્યનો સુધારો ગતાંકમાં પાન નં. ૩૪૭માં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય? એમ જે જે જ છપાયેલ છે તેને બદલે દુઃખગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય? તેમ સમજવું. તંત્રી.
બહાર પડી ચૂકી શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂર્ણિ કે જે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કરતાં પ્રાચીન અને પૂર્વધર આચાર્ય મહારાજજીની કરેલી છે, અને પૂ. આગમોદ્ધારક દેવે સંશોધન કરેલી છે. કિંમત રૂ. ૪-૦-૦ છે અને પોસ્ટ જુદું.
મંગાવનારે શ્રી સુરત જૈનાનન્દ પુસ્તકાલય એ સરનામેથી મંગાવવી. નકલો થોડી છે માટે સિલકમાં હશે ત્યાં સુધી મોકલાશે.
તા. ક. આગમોદય સમિતિ, શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકોલાર ફંડ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી છપાયેલાં ગ્રંથો પણ અહિંથી મળી શકશે.
વ્યવસ્થાપક જૈન આનંદ પુસ્તકાલય. ગોપીપુરા-સુરત.
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં સ્ત્ર 4 મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને ૪ આ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું. 4