________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા -
૧૩૬ ૧૩૬ ૧૩૭
૧૩૭
૧૩૭ ૧૩૭ ૧૩૭ ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૩૯
૧૩૯
૧૪૦
૧૭૧ જંઘાચારણ અને વિધાચારણ મુનિઓને કેટલા જ્ઞાન સંભવે ? ૧૭૨ તત્વાર્થમાં તેઉકાય અને વાઉકાયને ત્રસ કઇ અપેક્ષાએ કહ્યા છે? ૧૭૩ તીર્થકરભગવાનના શાસનનાં યક્ષયક્ષિણી કયા પ્રકારના છે? ૧૭૪ ખસ ખસ કાયમ અભક્ષ્ય છે? ફાગણ ચોમાસા પછી કેવી રીતે ખપી શકે? ૧૭૫ વાસ્તવિક વિનયનું સ્વરૂપ શું છે? ૧૭૬ મુગાદિની હિંસા પ્રસંગે કેવી રીતે બોલવાની શાસ્ત્રાજ્ઞા છે? ૧૭૭ વા શબ્દ. મુક્યો ન હોય તો પણ વા નો અર્થ લઈ શકાય? ૧૭૮ આગમ એટલે વાયરલેસ ટેલીગ્રાફ અને ગુરુ તેના માસ્તર કઈ રીતે? ૧૭૯ અભવ્ય પાંચ પરમેષ્ઠિને માને કે કેમ? ૧૮૦ જૈન મતાવલંબીની જેમ અન્યો વિનયમૂલક ધર્મમાને છે? ૧૮૧. તીર્થકર પદવીની ઋદ્ધિની ઈચ્છાપૂર્વક વીશસ્થાનક આરાધે તે યોગ્ય? - ૧૮૨ ગણધર રચીત દ્વાદશાંગી અને ચૌદપૂર્વ ઉપર તીર્થકરની છાપ કઈ રીતે?
૧૮૩ પરમાધામી દેવતાઓ ભવ્ય ? અવીને કયાં જાય? - ૧૮૪ શ્રી મલ્લીનાથ પ્રભુની સેવા સાધુ કરે કે સાધ્વી ? વંદન વ્યવહાર શી રીતે ? 1 વિ.૩૫ સુધી સાગર
૩૬ પત્રકારનો ખૂલાસો ૧ ૩૭ અર્થીપણાનો આદર્શ ૩૮ શાસન સાધવા કર્તવ્ય પંથે સંચર ન દીક્ષાનું નાટકકે નામચીનોની ભેદી ઘટના?
આગમોધ્ધારકની અમોઘદેશના નારકીઓ નરકને પણ શાથી ઈચ્છે છે? દેવાતાઓ પણ મરણથી થર થરે છે? અનાજની વીષ્ટા, પાણીનો પેશાબ અને હવાને ઝેરી કોણ કરે છે? મરણથી ડરવું એ માર્ગ ભૂલેલાની દશા છે.
જન્મ વૃક્ષના ફલનું અવલોકન ન ધન ધનાર્થીના...' શ્લોક પર આપેલ માર્મિક પ્રવચન ૪૦ સાગર સમાધાન
પ્ર.૧૮૫ શ્રીમલ્લીનાથપ્રભુની બાર પર્ષદામાં ફેરફાર હોય? : ૧૮૬ શ્રીમલ્લીનાથ પ્રભુના ગણધર પાદપીઠ પરબેસી દેશના આપે? , ૧૮૭ શૈવ, વૈષ્ણવ અને જૈન શબ્દનો અર્થ શું?
૧૪૩.
૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૩ ૧૫૫ ૧૫૬
૦.
o
•