________________
આ તાતને
સાકરે, પ્રીતિ પંથે
એ : ૩
શા કારણે આ કાયદો ?
હરિગીત છંદ શાળા અને ગુરુકુળ વિષે છે સગીર વયનો બાધ ના ! નાટક, સીનેમા, સર્કસે પણ કુમળી વગનો બાધ ના ! !
જ્યાં જિંદગીના જોખમો ત્યાં સગીર વય સ્વીકાર્ય છે ! દીક્ષા વિષે એ વયતણો વાંધો હતા શું થાય છે !!! ૧ લુચ્ચા લફંગા ચોર અધમો ને જુગારી છે ઘણા, વળી જેલ જઈ આવેલનાં દૃષ્ટાંત રેકર્ડ ઘણા, એવાં ભયંકર સ્થળ ઉછરતાં કુમળી વય નાં સાચવી, ઉદ્ધારવા કંઈ ના કરે ! આવા સુધારક રાજવી ! ! ૨ નિજ તાતને મરવાની પણ નોટીસ દે જે કારણે, એ ચિત્ર દોર્યું સાક્ષરે, પ્રતિબંધ નહીં તે બારણે પ્રતિબંધ કેવળ ત્યાગ કેરા પુનિત પંથે જોઈએ ! બર્લહાર (?) એવી બુદ્ધિની ! ર્વીસમી સદી અવલોર્કીએ ! ૩ નિજ દેશ હિત મિષ લાઠી ખાવા કે જવા કારાગૃહે. કાનૂન-સવિનય(?)-ભંગમાં વય એકની “ના' ના કહે ! દીક્ષા વિષે વય માત્રામાં વાંધા નજરમાં તરવેર ! જે નજરમાં કમળો થયો ત્યાં શ્વેત પણ પીળું અરે ! ! ૪ “વટલો ભલે ! કરજો પ્રપંચો લાખ પણ સૌ કાયદે! ” વ સ્વચ્છેદે છટ છે ! પણ શરત ! ના બેકાયદે !” દીક્ષિત થનારા તો બધા ઉપદેશ દેશે ત્યાગનો! ” માટે સતાવો સાધુને ઉચ્છેદ કરવા માર્ગનો ! ! ” ૫ આવી ભયંકર ભાવનાનુરૂપ તોફાનો ઘણા, તોફાની ટોળાએ કર્યો જસ ફટિલતામાં શી મણા! ! હાર્યા અરે હડધૂત થઈ, કે' છે કરોને કાયદો !. સÍર હિત કે સ્વાર્થ હિત (?) શા કારણે આ કાયદો ? ૬ સાત વર્ષે કાયદો અપરાધી જનને લેખવે, ત્યાં ધારિ સમજતા ન્યાયકર્તા બંદિખાનામાં હવે, બાર વર્ષે અર્ધ ટર્કીટે જાય રેલ્વે ટ્રેનમાં શિક્ષા કરે ત્યાં ન્યાય શી વળી ધારિ સમજણ ધ્યાનમાં ૭. પૂછયા વિના નિજ વડિલને પણ જાય બાળક સાથમાં તો કાયદો લાગે દિવાની માત્ર લેવે બાથમાં મા બાપ તો નિજ ધર્મમાં યોજે યદા નિજ પુત્રને ફોજદારી બને એ શું શોભશે નય સૂત્રને ? ૮
- ભીખાભાઈ છગનલાલ શાહ. આર્યસંસ્કાર વિહોણી કેળવણીના પરિણામે પોતાના બાપને એક સપુત (2) બેટાએ મરવાની
” માર ડાહ્યાભાઈએ “મોહિનિચંદ્ર'માં દોર્યું છે. જે કારણે આવું બને તેના બારણે
-