________________
આ
સિદ્ધચક્ર.
(પાક્ષિક)
g
:: ઉદેશ :: વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं ।
आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ:- દુષ્કમોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.”
પ્રથમ વર્ષ અંક ૧૧ મો
) |
મુંબઈ, તા. ૧૨-૩-૩૩, રવિવાર.
ફાગણ-શુક્લ પૂર્ણિમા
િવીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯
પરમેશ્વરી પ્રવજ્યા
રેક પ્રાણીઓ સુખના જ અભિલાષી છે; તેમાં પણ દુઃખ મિશ્રિત, અલ્પ, પણ નહીં છે પરંતુ ચિરસ્થાયી (મળ્યા પછી નહીં જ જનારું) સુખના અભિલાષી છે ! આવું ની સુખ સંસારમાં રહીને ઘણાઓને મેળવવાનું મુકરર હોવાથી, સંસાર એ શી વસ્તુ
જ છે એ પણ આપણે વિચારવું જ રહ્યું ! સંસાર તરફ નજર નાખીએ તો તેમાં તેવું સુખ અંશે પણ લભ્ય નથી, એ વાત જીવોના ઉત્પત્તિ અને નાશના નિવાસસ્થાનોની વિક્રાળ વિષમતાને વિસ્તારથી અમજતાં સહેજે માલુમ પડે તેમ છે. દેવ, મનુજ, તિર્યંચ અને નારકી એ ચારે ગતિ, એ જ અનાદિ કાળથી રખડનારા આત્માનાં સ્થાનો છે. નારકીના જીવો દુઃખથી એટલા તો સંતપ્ત છે કે એન ત્યાધી ઉપાડો મૃત્યુ લોકમાં લાવી ખેરના ધગધગતા અંગારામાંયે સુવાડવામાં આવે તો પરમે