________________
.........
સુધા-સાગર
.................
વિષયાનુક્રમ જૈનો અને ત્યાગ
............
પાનું-૨૧૭ આગમોદ્ધારકની અમોઘ દેશના .................................. પાનું-૨૪ સાગર સમાધાન .......
પાનું-૨૩૫
પાનું-૨૩૮ સમાલોચના .................................. ... પાનું-૨૪૦
वैराग्यमेवाभयम् ॥ ---------
શાર્દૂલવિક્રીડિત છંદ. ભોગો રોગસ્વરૂપ છે ભવભર્યા, દેખાવમાં ઇષ્ટ છે, વાધે તેમ અનેક વ્યાધિ વધતા, પ્રાંતે મહા કિલષ્ટ છે; દ્રવ્ય ભૂપ, કુટુંબ, ચોર, જલ ને, અગ્નિ વિગેરે ભયો, કાયાને ભય કાળનો પ્રતિપળે, છાયા સ્વરૂપે રહ્યો. ૧. વ્યાપારે નુકશાન કીર્તિ ભય છે, બટ્ટોજ સટ્ટા વિષે, લાગે કંઈ કલંક શ્રેષ્ઠ કુલને, સંગ-પ્રસંગો મિષે; આહારે અપચો અતિશય પણે પાછું વળે પેખીએ, હેવારે વ્યવહારની ઉણપના, વાંધા પડે દેખ્ખએ ૨. આશાના અવલંબને નિરવધિ, નિ:શ્વાસ નંખાય છે, હાંસીમાં ભય ક્લેશ, ભેર વિરહનો, સંયોગ સંખાય છે; મૌને દીન મધુર વાણી વદતાં, વાહૂલ અંકાય છે, રાગે બંધન, વૈષ અગ્નિ સમ છે, પ્રત્યક્ષ પંકાય છે. ૩. પાતાલે નરલોક સ્વર્ગ વિભવે, સામ્રાજ્ય સત્તા વિષે, ઉલ્કાપાત અનેક એકસરખા', સર્વત્ર સત્તા મિષે; લેપાતાં લપડાક લાખ લખી લો, નિર્લેપ આનંદમાં, હાલે નિર્ભય નિત્ય, સૂત્ર સમજો વૈરાગ્યમેવાભયમ્
ભીખાભાઈ છગનલાલ શાહ. ૧ પરિણામે. ૨ ભય, ૩ વાયડો, બહુબોલો, બટકબોલો. ૪ એકસરખી રીતિએ અર્થાત જે કાયમ ચાલુ.
《《《《《《《《《《令《《《《《《《《《《《《《《《《