SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ક સિદ્ધચક્ર છે (પાક્ષિક) ઉદેશ વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ છુટક નકલ રૂા. -૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે - दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं । आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥. ભાવાર્થ- દુષ્કર્મોન ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક, આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્વારક.” પ્રથમ વર્ષ અંક ૮મોઇ. તે મુંબઇ, તા. ૨૫-૧-૩૩, બુધવાર. ' પોષ-વદ-0)) વિીર સંવત્ ૨૪૫૯ | વિક્રમ ,, ૧૯૮૯ કાયરતાના કારણે ! અ) ખિલ વિશ્વમાં જેનો જોટો નથી એવા, ત્રિલોક પૂજ્ય શ્રી જિનેશ્વર દેવે પ્રરૂપેલ VT 8 લોકોત્તર શાસન પ્રત્યે આજે ચોમેરથી પારાવાર આક્રમણો અને તે પણ (લખતાં ' ' લેખિની પણ પૂજે છે કે) ઘરના જ કેટલાક ટુંક ભંડોળીયા તરફથી થઈ રહ્યા છે, એ જાણી પ્રભુશાસનને શિરસાવંઘ માનનાર કયા જૈનને આઘાત ન થાય ? છેલ્લા કેટલાક વર્ષોથી એક યા બીજા રૂપે આક્રમણોની પરંપરા ચાલુ જ છે. એકપણ દિવસ એવો નથી જતો કે જે દિવસે કોઈપણ જાતનો ઉત્પાત ન હોય! જુદા જુદા રૂપે એ બહુરૂપીઓ બધું કરી ચૂક્યા છે. અદ્યમતા ી અવધિએ પહોંચેલ વર્ગને દેવ. ગુરુ, તથા ધર્મ પોતાના સ્વચ્છેદ-પથમાં સંપૂર્ણ સાલે છે;
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy