________________
વિષયાનુક્રમ | કાયરતાના કારણે !!! ”
.પાનું-૧૬૯ આગમોદ્ધારકની અમોઘ દેશના............................પાનું-૧૭૩ સાગર સમાધાન..........
....પાનું-૧૮૦ સુધા-સાગર...... ..................................પાનું-૧૮૮ સમાલોચના...............................................પાનું-૧૯૨
સચ્ચારિત્ર)
(શાર્દૂલવિક્રીડિત છંદ) સચ્ચારિત્ર પવિત્ર ચિત્ત ધરજો, ચાહો પ્રતિષ્ઠા યદિ, ગંગા નીર તરંગ તુલ્ય યશનું, ચેતત્વ ચાહો યદિ, કીર્તિ ભેદી નભેદુ સ્વર્ગ મહિમાં, પાતાલમાં પેસતી,
જ્યાં ત્યાં વાસ પ્રસારતી વિચરતિ, સામીપ્ય સેવે સતી. ૧ સચ્ચારિત્ર પવિત્ર નીર ઝરણુંઅજ્ઞાન ધોવાય છે, ભેળાયેલ અનેક દુઃખમરનું, દર્ભાગ્ય ખોવાય છે; સચ્ચારિત્ર પવિત્ર મંત્ર જગમાં, આરાધને સંપદા, આપોઆપ સમીપ આવી વસતી, ટાળી બધી આપદા. ૨ સચ્ચારિત્ર સતેજ શસ્ત્ર નિરખી, શું વર્ણવું સામટા, રાગદ્વેષ વિનાશકારી રિપુઓ, ભાગી જતા ભામટા; ભાળી શૌર્ય અનૂપ એવું વરતી, શાંતિ ક્ષમા ધૈર્યથી, ઋદ્ધિ આત્મીય સર્વસાથે વસતી, આનંદને ધૈર્યથી. ૩ સચ્ચારિત્ર અભેદ્ય નાવ સફરે, સંસારના સાગરે, ઝૂલે નિત્ય પ્રવાસી હેર લહરે, આનંદના સાગરે; વાયુ એ અનુકુળ નિત્ય ઝડપે, આનંદ આરામમાં, આત્મા આત્મીય સ્થાન પામી વિરમે, આનંદના ધામમાં. ૪
ભીખાભાઈ છગનલાલ શાહ. જે