________________
૧૬૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩
૨૬ હાડકાની રચનાને સંઘયણ નહીં માનનારને શ્રી મલયગિરિજીએ ઉસૂત્રભાષી કહ્યા છતાં તે
માનવું.
૨૭ વાક્યાંતર દર્શક તતઃ અને પછીની બે વિધિનો સંબંધ દેખાડનાર “ત્ત ને ન વિચારવા ૨૮ સુવિદિવા જેવા મૂલપાઠને ગચ્છ મમત્વથી ફેરવવો (જે) જૈ0)
૨૯ પર્વત્તિયા શબ્દનો પરમાર્થ પિછાણવો નથી. (પાર્થo)
૩૦ લોકપ્રકાશના આઠમા સર્ગમાં અને ઉપદેશપ્રાસાદ સ્તંભ બીજે પાને ૪૮ અંડગોલિકને મનુષ્ય કા
છતાં તિર્યંચો માનવા મનાવવા. (પત્ર૦) ૩૧ અજ્ઞાનીઓ જ્ઞાનીઓની નિશ્રાએ જ્ઞાન ફળ મેળવે છે તેમ અવિરતિઓ વિરતિની નિશ્રા એ વિરતિનું
ફળ મેળવે છે એમ સિદ્ધ કર્યા સિવાય શાની અથવા શાનીની નિશ્રાવાળાની ક્રિયાને હિતકર ન
માનવી કે ક્રિયાને અનુપયોગી જ્ઞાનની મસ્તતા મનાવવી. ૩૨ ગીતાર્થોની અપેક્ષાએ અગીતાર્થસંયમિયોની સંખ્યા બહુ છતાં તેને ક્રિયા અંગીકાર થઈ જવાના
ડરથી અપવાદિક માનવી. ૩૩ પતતો ગીવાનું ને સ્થાને પતતાનું નીવાનું માનવું. 3४ अद्धनिब्तडे सूरे सूतं पढुति गीयथ्या अद्ध निबुड्डे सूरे सुत्तं कद्रूति गीयत्था आयो शास्त्रीय
પાઠ ન ભજવો. ૩૫ વ્યાખ્યાનકારને સામયિકોનો બાધ ન માની શ્રોતા (સાંભળનાર)ને શ્રીભગવતીજીના નામે પાઠ
વગર દોષિત માનવા. (સમય)
ત્રી
શ્રીટ
કરી