SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્ર. (પાક્ષિક) ઉદેશ વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦ છુટક નકલ રૂ. -૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્સ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતવાળી દેશના, અને શંકાના સમાધાનનો ફેલાવો કરશે : दुष्कर्मसानुभिद्वगं सर्वसंपत्तिसाधकं । आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક, આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.” પ્રથમ વર્ષ અંક પાંચમો મુંબઈ, તા. ૧૨-૧૨-૩૨, સોમવાર. ( માગશર સુદ ૧૫ વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ ,, ૧૯૮૯ શાસન એજ શરણ. ૦૦૦૦૦ (વા) યરાની અનુકૂળતામાં જ વહેતું મૂકનારા પ્રાણીઓને માપકતાની ત્રુટિને અંગે વારંવાર If Yઇ અથડામણી જ અનુભવવી પડે છે. આખાએ જગતના વાયરાનું નિરાબાધ અને સંપૂર્ણ . . માપ કાઢનારા કોઇપણ હોય તો એક સર્વજ્ઞ દેવ જ છે. અતુલ બળને ધારણ કરનારા ઇંદ્રાદિ અનેક દેવો અને ચક્રવર્યાદિની ઋદ્ધિ ધરાવનારા અનેક સાર્વભૌમોએ એ તારકના શરણમાં શીર પણ તેથી જ ઝુકાવ્યાં છે. જેનાં બળ બુદ્ધિની તો પરિસીમા જ નહોતી. છતાંએ તેમાં તેને નહીં મુંઝાવાનું અને એ તારકને જ તરણતારણ માનવાનો વિવેક જાગૃત રાખવાનું કારણ તો એ જ હતું કે એના સદ્ અસત્પણને જાણનારા વિવેકચક્ષુ મીંચાયેલાં નહોતાં. જડરૂપ પ્રજ્ઞાચક્ષુઓને એ વિનયરૂપ વિવેકચક્ષુની પ્રાપ્તિ બાહુ બહુ દુર્લભ હોય છે. એ મહાન સમૃદ્ધિશાળીઓએ તારકને
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy