SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયાનુક્રમ શાસન એજ શરણ ...... ....................... પાનું-૭) આગમોદ્ધારક અમોઘ દેશના............. ......... પાનું-૧૦૩ સાગર સમાધાન .... .. પાનું-૧૧૪ સુધા-સાગર ....... ......... ........... ............ પાનું-૧૧૮ લક્ષ્મીચંદભાઇ ! .................... પાનું ૧૨૦ સિદ્ધિવધુ વરમાળને સિદ્ધચક્રથી સ્ટેજે વરો ! | હરિગીત. શ્રી શોધવા, તસ સિદ્ધિ અર્થે વિશ્વ વિદ્ગલ દેખીએ, નશ્વર પદાર્થો જગતના પરમાર્થ ત્યાં ક્યાં પેખીએ ?ત્રનવન ગુફાગિરિ નગર ભમતાં યોગી ભોગી જન ઘણા, પદપદ અલન અવલોકીએ યત્ન-પ્રયત્ન ન મણા. ૧ વશ વીશ કોટિ અબજને ઐશ્વર્ય આશા અંત ના, નીવન અનૂપમ વેડફે પામી શકે કોઈ તંત ના; નેતર ઘણીએ વાગતી અનુભવ છતાં અથડાય છે, વંદન કરો તે દક્ષને દુનિયા થકી દૂર થાય છે. ૨ રકારને તજનાર ત્યાગી ચરણ શ્રી ઢગ થાય છે, ના! ના ! કહે, છોડે નહીં, વળી વિસ્વ પણ યશ ગાય છે; ત્યાગી ગુણી પરમેષ્ઠિઓ ગુણ દર્શનાદિક સાધજો, આરાધજો ! એ નવપદોને-સિદ્ધચક્ર આગા જો. ૩ દુષ્કર્મ સંચય ભેદવામાં સિદ્ધચક્ર જ વજ છે ? રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સાધક ! સિદ્ધચક્ર અમોઘ છે !! આગમોનો સાર એ ભવિ સિદ્ધચક્ર સમાદરો, સિદ્ધિવધુ વરમાળને સિદ્ધચક્રથી સહેજે વરો ! ! * ભીખાભાઈ છગનલાલ શાહ ૧ શ્રી=લક્ષ્મી ૨ કોટિ કોડ ૩ ત્યાગી લક્ષ્મીને ઠોકર મારે છે ત્યારે લક્ષ્મી એનો પલ્લો છોડતી નથી.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy