________________
-: ઉદેશ - વાર્ષિક લવાજમ રૂા. ર-૦૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ ૪ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના છે છે અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, જે
અને શંકાના સમાધાનો નો ફેલાવો કરશે :
વિષયાનુક્રમ ધાર્મિક ધામોમાં દ્રષ્ટિપાત !!!
.................પાનું-૭૩ આગમોદ્ધારકની અમોઘ દેશના
પાનું-૭૬ સાગર સમાધાન
.......... ....પાનું-૮૮ વર્ધમાન તપ
................પાનું-૯૪ સુધા-સાગર
..................પાનું-૯૬
અગત્યની સૂચના. જે ૧. પૂજ્ય મુનિવરો પ્રત્યે:
હવે આપ વિહારમાં હશો જેથી આ પેપર ક્યા સ્થળે મોકલવું તે જણાવશોજી. જે માનવંતા ગ્રાહકો પ્રત્યે :જે . આ પેપરનો ચોથો અંક જેના લવાજમ નહી આવ્યા હોય તેને વી. પી. કર્યો છે. જે જે યુવક મંડળ પત્રિકાના ગ્રાહકોએ રૂા. ૧થા તથા નવા ગ્રાહકોએ રૂા. ૨) ભરી વી. જે
પી. લઈ લેવું. » ૩. જાહેર ખબર આપનારાઓને :
આ પાક્ષિકમાં જાહેર ખબરો સાધારણ ભાવથી લેવાશે.