SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப - એકજ નિશ્ચય || ココロロロロロロ ココロロロロロロロロロロロ ロロロロロロコロロ JIO 11 જે જીવો જગતના સર્વ પદાર્થો પ્રત્યે જેવો પ્રેમ રાખે તેવોજ પ્રેમ નિગ્રંથ | (ત્યાગમય) પ્રવચન પ્રત્યે રાખે તે શાસનમહેલના પ્રથમ અર્થ નામના પગથીયા પર ચઢેલા છે. જે જીવો જગતના કલ્પવૃક્ષ, ચિંતામણી, ચિત્રાવેલી વિગેરે સર્વોત્તમ પદાર્થો તે T કરતાં પણ નિગ્રંથ (ત્યાગમય) પ્રવચનને અધિકપણે અંગીકૃત કરે, તે પરમાર્થનામન | તે બીજા પગથીયા પર ચઢેલા છે. 1 નિગ્રંથપ્રવચન સિવાય વિશ્વમાં વિખ્યાત પામેલા સર્વપદાર્થો (જેવા કે સ્ત્રી, I તે મા, બાપ, ભાઈ, ભાડું, ધન, ધાન્ય, કુટુંબ, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, રાજા, મહારાજા, . I ચક્રવર્તીપણું, વાવત્ ઈદ્રપણું) એ બધાં ભયંકર શુભેગાર છે !! એવી ધારણા થાય ત્યારે ] તે જ અનર્થ નામના ત્રીજા પગથીયાપર ચઢેલા છે, બલ્ક જૈન શાસનમહેલની યથાર્થ | મોજમઝા માની રહ્યા એમ કહી શકાય, પંરતુ ઉત્તરોત્તર અર્થ-પરમાર્થ અને અનર્થ રૂપ ] T ત્રણ સોપાન સમજવા તે સહેલ નથી !! તેઓ હરદમ ત્યાગમય પ્રવચનની હું શ્રદ્ધા કરું , પ્રતિતી અને રૂચિ | કરું , એવું બોલતા હતા. આ ઉપરથી અવિરતિ સમ્યગ્દષ્ટિઓ અને દેશવિરતિવાળાઓએ એક નિશ્ચય કરવો ઘટે છે કે ત્યાગમય પ્રવચન સિવાય જગતભરના જગ જાહેર તે પદાર્થો જાલીમ જૂલ્મનાર છે!!! EDD0000000000
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy