________________
મ. (પૂ.સાગરજી મ.) ની જીવન ઝલક
સંવત ૧૯૪૫ની ફા.સુ.૩ ની પુજ્ય ' ઝવેરસાગરજી મ. પાસે દીક્ષાની વિનંતી કરતા
શ્રી શંકરભાઈ તથા શ્રી હેમચંદ્રકુમાર
પૂ.આનંદસાગરજી મહારાજને આગમોદ્ધારક બનવાના આશીર્વાદ આપતા પૂ.ઝવેરસાગરજી મ.
મલિયા અને T પૂ.સાગરજી મ.
મુંબઈ - લાલબાગમાં શિખરજી તીર્થ પર બંધાતા બંગલા સામે પ્રતિકાર કરતા તથા સં.૧૯૮૩માં કેશરીયાજી તીર્થ પર ૨૦ ર્ષે
ધ્વજ ફરકાવતા પૂસાગરજી મ.
સં. ૧૯૮૧માં પૂ.સાગરજી મ.ની મંત્રસાધના બળે અજીમગંજના નગરશેઠનો પુત્ર
સર્પદંશથી મુક્ત બન્યો.
> મદનમોહન માલવિયાજીને શાસ્ત્રોના > રહસ્યો સમજાવતા પૂજ્ય સાગરજી મહારાજ
પૂ.સાગરજી મ.ની પાલખી સુરત શહેરની. (મધ્યમાં વિરામ પામી ત્યાં જ અગ્નિસંસ્કાર થયો)
ને દેદીપ્યમાન ગુરુમંદિર બન્યું.