________________
આગમોદ્ધારકપૂ.આ.શ્રી આનંદસાગર ?
શ્રી હેમચંદ્રકુમારને સ્વપ્નમાં વિરતિમાળા પહેરાવતી શાસનદેવી
સંવત ૧૯૪પના પોતાના કુંવર હેમચંદ્રને ) વિરતિના પંથ માટે આશીર્વાદ આપતા યમુનામાતા
સં. ૧૯૬૩ સુરતમાં પ્રથમવારના ચાતુર્માસમાં આગમોની રક્ષા માટે ચિતવન કરતા પૂ.આનંદસાગરજી મ.
૬-૬ મહિનાની સાત સાત આગમવાચનાદાતા પૂ.આ. આનંદસાગર સૂ.મ.
મધ્યપ્રદેશના શૈ1 પંચેડના નરેશને પ્રAિો
પૂ.સાગરજી મહારાજના આશીર્વાદથી આંખનો છે. અંધાપો દૂર થયો, કોઢ રોગ નાબૂદ થયો.
ભારત દેશના વિકાસ માટે ઉધોગ નહીં પણ ઉધમ, - જરૂરી છે એમશ્રી ગાંધીજીને સમજાવતા.
પૂ.સાગરજી મહારાજ