SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * શ્રી સિધ્ધચક્રાય નમઃ શ્રી નવપદ આરાધક સમાજ દર વર્ષે નવનવિન તીર્થભૂમીનાં દર્શન કરવાં હોય, સર્વજ્ઞ કથિત અનુષ્ઠાનોમાં અમોઘ આનંદ લેવો હોય, ચતુર્વિધ સંઘના દર્શન-સમાગમથી પાવન થવું હોય, અને આત્મોન્નતિના અનેકવિધ માર્ગમાં ગમન કરી કૃતાર્થ થવું હોય તો ઉપરની સંસ્થાને તન મન, ધનથી મદદ કરવી એ આવશ્યક જ છે. એ શબ્દો તમારાં ક્ષણભંગુર જીવનમાં ક્ષણે ક્ષણે સ્મરણ થવાં જ જોઈએ. ઓ. સેક્રેટરીઓ. ઠે. શ્રી મુંબઈ વર્ધમાન તપ આયંબીલ ખાતું લાલબાગ, ભુલેશ્વર-મુંબઈ. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * શાસન-પ્રભાવના. શ્રી મુંબઈ વર્ધમાન તપ આયંબીલ ખાતું ઠે. લાલબાગ, ભુલેશ્વર-મુંબઈ. જગતભરમાં જૈનવસ્તીવાળા પ્રદેશમાં આચામામ્સનો (આયંબીલ) પ્રચાર થવો જ જ જોઈએ; અને તે માટે દરેક સ્થળે આચામામ્સ (આયંબીલ)ની સગવડ સાચવનારાં ખાતાં આ ખોલવાની ખાસ જરૂર છે. ગામ પરગામથી આર્થિક મદદ મળે તો ખાતાં ખોલાય તેવી રૂપરેખાની આ # અરજીઓ ઉપર અરજીઓ આવે છે, જેથી ઉપરની રચનાને પગભર બનાવવા માટે ધનવાનોએ ધનથી ધરખમ લાભ લેવો જરૂરી છે. આ ઉપરની સંસ્થા વાર્ષિક ખર્ચને પૂરી પહોંચી વળતી નથી, છતાં નવિન ખાતાં ઉઘડે * * અને પગભર થાય તે માટે બનતું કરે છે, પણ સાથે ધનવાનો ધનથી, અને બુદ્ધિવાનો બુદ્ધિબળથી આ ઉદ્યમ કરે તો જ જરૂર આ કાર્ય પાર પડે. વધુ ખુલાસા માટે સંસ્થાના કાર્યવાહકને મળો અગર પત્રથી પુછો. * * * * * * * * * * * * * * * * * લી. ઓ. સેક્રેટરીઓ. કકક ************ ******* * કકકકકકકકકકક જ
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy